પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

BAPS સ્વામીનારાયણ સંસ્થા યુકેને ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ લિંગ્વિસ્ટિક્સ દ્વારા પ્રતિષ્ઠિત થ્રેલફોર્ડ મેમોરિયલ કપ ૨૦૨૦ એનાયત કરાયો હતો. ભાષાના અભ્યાસને...

કોરોના વાઇરસનો અત્યંત ચેપી પ્રકાર VUI-202012/01 સામે આવતાં બ્રિટનમાં હાહાકાર મચી ગયો છે. નવા પ્રકારનો ચેપ ઝડપથી પ્રસરે નહિ તેના સાવચેતીના પગલાં તરીકે લંડન...

કોરોનાની મહામારીને કારણે સરકારી નિયમોનું પાલન કરવાની પ્રતિબધ્ધતાને લઇને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુ.કે.) દ્વારા મંગળવારે (૧૫ ડિસેમ્બરે) સરદાર પટેલની...

૧૯ મહામારીમાં જીવ ગુમાવનારા લંડનવાસીઓની સ્મૃતિમાં લંડનના પૂર્વ વિસ્તારમાં ૩૩ બ્લોસમ ટ્રી સાથે નવો ગાર્ડન તૈયાર કરાશે તેમ મેયર સાદિક ખાને જણાવ્યું હતું....

ચાન્સેલર રિશિ સુનાકે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFI) દ્વારા આયોજિત દિવાળીની વર્ચ્યુઅલ ઉજવણીમાં ભાગ લીધો હતો. કાઉન્સિલર રીના રેન્જર અને કાઉન્સિલર...

૧૧ નવેમ્બરે હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા હાઉસ ઓફ કોમન્સ (HoC)માં ૧૯મા દિવાળી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કોવિડ - ૧૯ લોકડાઉનને કારણે સંસ્થાના...

કોરોના વાઈરસ સંબંધિત નવા નિયંત્રણોના મામલે લંડનમાં લોકડાઉન વિરોધી અને મિલિયન માસ્ક માર્ચના દેખાવકારોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. ૫મી નવેમ્બરે સાંજે લંડનમાં...

ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે ૧.૩ બિલિયન પાઉન્ડની છેતરપીંડી કરી લંડન નાસી આવનારા ૪૯ વર્ષીય હીરાના વેપારી નિરવ મોદીના પ્રત્યર્પણનો કેસ હવે આખરી તબક્કામાં...

બળદિયાના અને નાઇરોબી (કેન્યા)માં સ્થાયી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ, કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું ૫૮ વર્ષની વયે તાજેતરમાં...

ડિમેન્શિઆ (સ્મૃતિભ્રંશ)ના હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓમાંથી અંદાજે ત્રીસેક ટકા દર્દીઓ ડિહાઇડ્રેટેશનની તકલીફથી પીડાતા હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ઘણી...



to the free, weekly Gujarat Samachar email newsletter