પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

રાજપીપળામાં સાંઇ નવગ્રહ, ગાયત્રી શક્તિપીઠના સ્થાપક-ટ્રસ્ટી અને 'ગુજરાત સમાચાર'ના અઠવાડિક રાશિ ભવિષ્યના કટારલેખક, પત્રકાર ભરતભાઇ વ્યાસનું તા. ૧૪ સપ્ટેમ્બર...

જગતભરના માનવીઓને ભયભીત બનાવી રહેલા કોરોના નામના આ રાક્ષસે માણસને ‘કોઇ, કોઇનું નથી’ એની વ્યાખ્યા બરોબર સમજાવી દીધી. કુટુંબના કોઇ વ્યક્તિને કોરોના વળગ્યો...

યુવા વય એટલે ડીસ્કોમાં જવાની અને મોજમજા કરવાની ઉમર. એમાંય વળી વિદેશની ધરતી પર જન્મ્યા હોય તો! આસપાસની હવા એમને સ્પર્શે જ. જો કે એમાં અપવાદ પણ હોય! આજે...

યુકેમાં ગુજરાતી કોમ્યુનિટીના સંગઠનો- સંસ્થાઓને સમર્થન આપતી છત્રસંસ્થા નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO-UK)ની સ્થાપના ૧૯૮૫માં કરાઇ છે. યુકેમાં...

વેમ્બલીમાં બેસ્ટ સાઉથ ઈન્ડિયન ફૂડની લિજ્જત માણવા માટે જાણીતી એક માત્ર રેસ્ટોરન્ટ – ‘સરસ્વતી ભવન’. આ પ્યોર વેજિટેરિયન રેસ્ટોરન્ટમાં આપને મળશે ૩૫થી વધુ વેરાઈટીના...

ચીનથી આવેલા કોરોનાએ આ પાંચેક મહિનામાં માણસને કેટલો બદલી નાખ્યો. જંગલી થોરીઆ ઉપર ઉગતાં ઝીણાં લાલ ફૂલો ખરબચડા દડા ઉપર ઉગ્યાં હોય એવો આ કોરોનાએ વિશ્વભરમાં...

શનિવાર, પાંચમી સપ્ટેમ્બરની મધરાતે ૧૨.૩૦ના સુમારે એક છૂરાબાજે બર્મિંગહામ ગે વિલેજના સિટી સેન્ટરમાં આતંક મચાવી દીધો હતો. બે કલાક ચાલેલી છૂરાબાજીની આ ઘટનામાં...

સધર્ક ક્રાઉન કોર્ટે બે મહિલાની હત્યા કરી તેમના મૃતદેહો પોતાના ઈસ્ટ લંડનમાં કેનિંગ ટાઉન ખાતેના ફ્લેટના ફ્રીઝરમાં છુપાવી રાખનારા ૩૬ વર્ષના આરોપી ઝાહિદ યુનુસને હત્યાનો દોષિત ઠરાવ્યો છે. બેવડી હત્યા કરનારો યુનુસ નિરાધાર લોકો પર હુમલા કરવાનો ઈતિહાસ...

ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ- પ્રિન્સ વિલિયમ અને કેટ અને તેમના ત્રણ સંતાનો તેમજ પ્રિન્સેસ યુજિન અને જેમ્સ બ્રૂક્સબેન્ક રહે છે તે કેન્સિંગ્ટન પેલેસની બહાર...

ઘણા લોકોને વયના સીમાડા નડતા નથી કારણ કે તેમના માટે વય એક આંકડો માત્ર હોય છે. લેસ્ટરના ૯૦ વર્ષીય નારણદાસ આડતિયાને આ એકદમ લાગુ પડે છે. ગુજરાતી કોમ્યુનિટીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter