- 29 Aug 2023
પૂજ્ય શાંતિદાદાના 82મા પ્રાગટ્ય દિન નિમિત્તે 26 ઓગસ્ટે અનુપમ મિશન, બ્રહ્મજ્યોતિ, ડેન્હામ ખાતે વિવિધ ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય સાહેબજીની પ્રેરણાથી...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
બ્રિટનમાં ગુજરાતી સમાજના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા જી.પી. દેસાઇનું ત્રીજી નવેમ્બરે 82 વર્ષની વયે ભારતમાં નિધન થયું છે.
પૂજ્ય શાંતિદાદાના 82મા પ્રાગટ્ય દિન નિમિત્તે 26 ઓગસ્ટે અનુપમ મિશન, બ્રહ્મજ્યોતિ, ડેન્હામ ખાતે વિવિધ ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય સાહેબજીની પ્રેરણાથી...
અનુપમ મિશન,ઇંગ્લેન્ડની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર 15 ઓગસ્ટ, મંગળવારે પરમ પૂજ્ય સાહેબજી, સૌ સંતો અને અનેક મહાનુભાવો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે રવિવારે મંદિરના દસમા પાટોત્સવની ઉજવણી પ્રસંગે કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...
‘ગુજરાત સમાચાર’ વિદેશવાસી ગુજરાતીઓની આગવી અસ્મિતાની જાળવણી, જાણકારી અને જવાંમર્દીને સતત બિરદાવતું અને પોષતું આવ્યું છે. આવા ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતિ...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે સોમવારે ઐતિહાસિક ટ્રફાલ્ગર સ્કવેરમાં યોગાસન કરતા યોગ પ્રેમીઓ.
અમારા માનવંતા વાચકો, બૃહદ સમાજસેવીઓ, બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં છેલ્લા કેટલાય સમયથી એક સવાલ ચર્ચાના ચકરાવે ચઢ્યો છેઃ લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ...
ક્રિકેટના કાશી તરીકે ઓળખાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનાં રિનોવેશન માટે આખરે સહમતિ સધાઈ છે. યોજના અંતર્ગત એક હજાર બેઠકો ઉમેરાશે. જેના કારણે ઈંગ્લેન્ડના સૌથી...
નીસડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યુરોપ દિન અને બાલ-બાલિકા દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ...