પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

દીવાળીના પર્વ અગાઉ રાત્રે ચાર બુકાનીધારી શખ્સોએ ઈલ્ફર્ડમાં રહેતા ૬૦ વર્ષીય હરમીન્દર ધિલોનના ઘરમાં ઘૂસીને તેમને બંધક બનાવીને £૩૦,૦૦૦ની જ્વેલરીની લૂંટ ચલાવી...

સાઈબાબાની મહાસમાધિના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૮ નવેમ્બર, ૨૦૧૭ને શનિવારે શિરડી સાંઈ ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા શ્રી શિરડી સાઈ સંસ્થાન યુકેના સહયોગથી...

ઘણી વખત આફતો પણ જીવનમાં વરદાન બની જાય છે. ત્રણ ભાઈઓએ ચહેરા પર દાઢી ઉગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા અને તેમાંથી ચહેરાના વાળની સ્ટાઈલિંગ, જાળવણી અને વૃદ્ધિ...

BAPS સ્વામિનારાયણ સંસ્થા હિંદુઓમાં અંગદાન વિશે જાગૃતિ કેળવવાના પ્રોજેક્ટનું નેતૃત્વ સંભાળી રહી છે. આ પ્રોજેક્ટને NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશને ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન- IIWના સહયોગથી ૧૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ‘વિમેન એન્ડ વેલ બીઈંગ’ પર સેમિનારનું આયોજન કર્યું હતું. સાઈકિયાટ્રિસ્ટ, હીલર્સ, આધ્યાત્મિક વક્તાઓ, ડોક્ટર્સ, ફિટનેસ નિષ્ણાતો, મૌન રહીને પીડા સહન કરનારાઓ, કર્મશીલો, ચેરિટી...

ગત ૧૬ નવેમ્બરની સાંજે હેરો કોલેજમાં યોજાયેલી પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સ મીટમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. એશિયન વોઈસ દ્વારા આયોજિત આ કાર્યક્રમના સ્પોન્સર...

બ્રિટનના સ્ટાર એથ્લીટ મોહંમદ ફરાહને બકિંગહામ પેલેસમાં ક્વીન દ્વારા નાઈટહૂડની પદવી એનાયત કરાઈ હતી. ચાર વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ફરાહને એથ્લેટિક્સમાં આપેલી...

ઈસ્લામ ધર્મ અપનાવનારી ચાર સંતાનોની ૨૬ વર્ષીય માતા સીનેડ વુડિંગની તેના પતિ અક્સર અલીએ હત્યા કરી હોવાની રજૂઆત લીડ્ઝ ક્રાઉન કોર્ટમાં કરાઈ હતી. પતિએ સીનેડને...

ઈંગ્લેન્ડ અને વેલ્સની કેથોલિક શાળાઓના એડમિશન ફોર્મ્સમાંથી માતા અને પિતાના ઉલ્લેખની કોલમ દૂર કરવામાં આવ્યા છે. સાઉથ-વેસ્ટ લંડનના વોન્ડ્સવર્થની હોલી ઘોસ્ટ રોમન કેથોલિક પ્રાઇમરી સ્કૂલને એડમિશન ફોર્મ્સમાંથી ‘મધર’ અને ‘ફાધર’નો ઉલ્લેખ હટાવવા આદેશ...

સંત તુલસીદાસ દ્વારા લિખિત અનંતકાલીન મહાકાવ્ય રામચરિત માનસ આધારિત રામાયણ કથાને ચેરિટી ચિન્મય મિશન યુકે દ્વારા તખ્તા પર જીવંત કરવામાં આવી હતી. ચેરિટી માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter