ડાયાબીટીસથી પીડાતા ૮૫ વર્ષીય પિતા ધીરજલાલ દેસાઈને ફ્રૂટ સ્મૂધીમાં મોર્ફિનનો જીવલેણ ડોઝ તેમજ ઇન્સ્યુલીનનું ઇંજેક્શન આપીને હત્યા કરવાના આરોપમાંથી ફાર્માસિસ્ટ...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
ડાયાબીટીસથી પીડાતા ૮૫ વર્ષીય પિતા ધીરજલાલ દેસાઈને ફ્રૂટ સ્મૂધીમાં મોર્ફિનનો જીવલેણ ડોઝ તેમજ ઇન્સ્યુલીનનું ઇંજેક્શન આપીને હત્યા કરવાના આરોપમાંથી ફાર્માસિસ્ટ...
ફર્નહામના જાણીતા ફાર્માસિસ્ટ બિપીન દેસાઇએ પોતાના ૮૫ વર્ષના પિતા ધીરજલાલ દેસાઇની આયોજનબધ્ધ હત્યા કરી હોવાની કોર્ટમાં દલીલ કરાઇ હતી. આ અગાઉ વયોવૃદ્ધ પિતાની...
BAPS સ્વામીનારાયણ સ્કૂલ, લંડનના વિદ્યાર્થી જય પટેલે તા. ૧૦મી નવેમ્બર ૨૦૧૭ના રોજ હાઉસ અોફ કોમન્સના ચેમ્બરમાં સ્પીકર જોહ્ન બાર્કો સમક્ષ યુકે યુથ પાર્લામેન્ટના...
સાઉથ લંડનની અગ્રણી સંસ્થા સબરંગ આર્ટ્સના અધ્યક્ષ લતાબેન દેસાઇ કલા અને સંસ્કૃતિના વિવિધ કાર્યક્રમોના સફળ આયોજનો માટે જાણીતા છે.
કામકાજ કે નોકરી ધંધો કરવાના બદલે મફતનું કે ચોરી લુંટફાટનું ખાઇ લેવાની વૃત્તી ધરાવતા ચોર – લફંગાઅોનો જાણે કે રાફડો ફાટ્યો છે અને આપણા ભારતીયો અને ગુજરાતીઅોને છેતરીને લુંટી લેવાનું તો જાણે આસાન થઇ ગયું છે. કિંગ્સબરી હાઇ રોડ પર હેલીફેક્ષ બેન્કની...
કેળવણીકાર અને ભારતની આઝાદીના ચળવળકાર સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુકેની સરકારી સંસ્થા ઈંગ્લિશ હેરિટેજ દ્વારા વિમ્બલ્ડનમાં આવેલા તેમના મકાન...
યુકેના ચેરિટી વોચડોગ ચેરિટી કમિશને કન્ઝર્વેટિવ પાર્ટીના બોબ બ્લેકમેન MPદ્વારા પાર્લામેન્ટમાં આયોજીત સેમિનારમાં વિવાદાસ્પદ વક્તા પશ્ચિમ બંગાળમાં હિંદુ સંહાતીના...
બ્રિટનમાં ટેક્સ સંબંધિત ફ્રોડ વધી રહ્યા છે ત્યારે HMRC દ્વારા ૧૦ વર્ષની સઘન તપાસ પછી મલ્ટિ મિલિયન પાઉન્ડની છેતરપીંડીનો પર્દાફાશ કરાયો છે. સધર્ક ક્રાઉન કોર્ટે છ સભ્યના ગુનાખોર જૂથને ૧૦૭.૯ મિલિયન પાઉન્ડની મોટી છેતરપીંડી બાબતે કુલ ૪૫ વર્ષની જેલની...
બ્રિટન પર રોમન આધિપત્ય સમયમાં નિર્માણ કરાયેલા ટેમ્પલ ઓફ મિથરાસને આઠ નવેમ્બરે લંડનની શેરીઓની નીચે નવસર્જિત કરવામાં આવ્યું છે. ઈસુ પછીની ત્રીજી સદીમાં રહસ્યપૂર્ણ...
૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...