પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આનંદ મેળો એટલે મન મૂકીને મેળાપ કરવાનું સ્થળ. ખાણી-પીણી અને મોજમજા કરવાનું સ્થળ, બધી ચિંતા અને પળોજણ મૂકીને નિરાંતે મહાલવાનું આદર્શ સ્થળ. ગુજરાતના જાણીતા કવિ શ્રી ભાગ્યેશ જહાના શબ્દોમાં કહીએ તો "તન ભળી ગયું ટોળામાં… મન મળી ગયું મેળામાં!” સરકારી...

 ધ ભવન્સ દ્વારા એર ઈન્ડિયા અને ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સહયોગથી સોમવાર ૧૫ મેએ એર ઈન્ડિયાના આંતરરાષ્ટ્રીય વિસ્તરણના પ્રણેતા માણેક અરદેશિર...

આશરે એક મહિના અગાઉ વકીલ પત્ની અને બે સંતાનોની માતા રેનાટા એન્ટઝેક ગુમ થયાની તપાસ પછી પોલીસે ૪૭ વર્ષના ડેન્ટિસ્ટ પતિ માજિદ મુસ્તફા અને તેના મિત્ર રોબર્ટ...

પૂર્વ બસ કન્ડક્ટર અને ૨૦૧૦થી એલ્પર્ટન ક્ષેત્રનું પ્રતિનિધત્વ કરતા કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ બ્રેન્ટ બરોના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે પૂર્વ મેયર...

એસેક્સના એપિંગ ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટના સૌથી વધુ વસ્તી ધરાવતાં લાઉટન નગરમાં ભારતીય મૂળના કાઉન્સિલર ફિલિપ અબ્રાહમને મેયરપદે ચૂંટવામાં આવ્યા છે. ગત એક વર્ષથી...

કેન્ટમાં સંખ્યાબંધ પ્રોપર્ટી ધરાવતા ૬૯ વર્ષીય બ્રિટિશ મકાનમાલિક ફર્ગસ વિલ્સને ભારતીયો અને પાકિસ્તાનીઓને મકાન ભાડે ન આપવામાં ભેદભાવ રાખવાના મુદ્દે કાનૂની...

નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા લોહાણા ધામેચા સેન્ટર ખાતે ૫૭મા ગુજરાત સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સંસ્થાઅોના...

પોતાના મિત્ર પરિવારની બાર વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કરનાર હેરોના ધ બ્રોડવે ખાતે રહેતા બ્રિજેશકુમાર બારોટ નામના ૩૭ વર્ષના યુવાનને...

શ્રી એડન દેપાલા મિત્ર મંડળ યુકેમાં ૨૯ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર અને બીજી સંસ્થામાં જોડાયેલા શ્રી હિંમતભાઈ જગાણી (દેપાલા)ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા...

ઘરમાં રાખેલા ઈકો-ફ્યુઅલ હીટરમાં લાગેલી આગને લીધે ગોવાના દંપતી બ્લેઈઝ અલ્વારેઝ અને શેરોન સોરેસનું મૃત્યુ થયું હતું. આ ઘટના ગયા નવેમ્બર ૨૦૧૬માં બની હતી. આસિસ્ટન્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter