પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની સંકલ્પના અને ગુજરાતી નાટ્યકાર ઉત્તમ ગડા દ્વારા લિખિત કલાત્મક, રંગભૂમિનું માસ્ટરપીસ અને એવોર્ડવિજેતા નાટક ‘યુગપુરુષ’ ભારત...

નોર્થોલ્ટ રોડ પર આવેલી Mama's Kitchen ફાસ્ટફૂડ શોપના પ્રિમાઈસીસમાંથી ઉંદરની લીંડીઓ, સડેલી કાકડી અને ટામેટાનો જથ્થો મળી આવતા વિલ્સડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે...

મીડલ્સબરોની ખુશી ઈન્ડિયન બુફે રેસ્ટોરાંમાંથી આવતી બિરીયાની અને સબ્જી (કરી)ની તીવ્ર સુગંધ વિશે પડોશીઓએ કરેલી ફરિયાદ પર ટીસ્સાઈડ મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રીક્ટ...

વેસ્ટ મીડલેન્ડસમાં ગુરુવારે મેયરપદની ચૂંટણી યોજાવાની છે. લોકલ હિંદુ કોમ્યુનિટીને આ ચૂંટણીમાં સંકળાવા અને ઉમેદવારોથી વાકેફ કરવા માટે માટે વોલ્સોલ હિંદુ...

નોર્થમ્બ્રિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ અને ન્યૂકેસલમાં બ્રોડકાસ્ટર ‘સ્કાય’માં સાઈટ કન્ટ્રોલરની ફરજ બજાવતી ૨૪ વર્ષીય પૂર્વ ગર્લફ્રેન્ડ એલીસ રગલ્સની હત્યા...

ભારતીય મૂળનો લંડનની સેન્ટ માઈકલ સ્કૂલમાં અભ્યાસ કરતો સાત વર્ષીય ઈશ્વર ગઈ ૨૨ એપ્રિલે યોજાયેલી યોગાની રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં સતત બીજા વર્ષે વિજેતા બન્યો...

રાજકોટની જાણીતી કંપની એમ.બી. ઇન્ટરનેશનલના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર દિપેનભાઈ વિંડા અને તેમના પિતાશ્રી મોહનભાઈ વિંડા સામાજીક કાર્ય અર્થે યુ.કે.ની મુલાકાતે...

મૂળ પોરબંદરના વતની અને જીંજા યુગાન્ડાથી અત્રે લંડન આવીને વસેલા BAPSના અગ્રણી સત્સંગી શ્રી રતિલાલભાઇ વલ્લભદાસ પલાણનું ગત ગુરૂવાર તા. ૨૭-૪-૨૦૧૭ના રોજ ૯૬ વર્ષની વયે નિધન થયું છે. સદ્ગત રતિલાલભાઇ BAPS સંસ્થાના ઇન્ટરફેઇથ ડિપાર્ટમેન્ટના વડા શ્રી નીતિનભાઇ...

લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને પ્રેસ્ટનમાં ગત માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન યોજાયેલા શાનદાર "માતૃ વંદના" કાર્યક્રમોની ઝળહળતી સફળતા અને મનનીય માહિતી ધરાવતા...

છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વખતે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલ્ડ્રન"ની પસંદગી કરવામાં આવી છે. આપના...



to the free, weekly Gujarat Samachar email newsletter