પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

છેલ્લાં આઠ કરતાં વધુ વર્ષથી લંડનમાં રહેતા અને લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપીકલ મેડિસીનના સંશોધક અને ગ્લોબલ મેન્ટલ હેલ્થના ૩૮ વર્ષીય ટ્યૂટર ડો. ચેસ્મલ...

બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'...

કેન્ટના રહીશ અને ૫૨ વર્ષીય ખાલિદ મસુદે લંડનમાં હુમલો કર્યો તેના એક સપ્તાહ અગાઉ જ તેના પરિવારને આખરી ફોન દ્વારા પોતાના મૃત્યુની જાણ કરી હોવાનું મનાય છે....

મહાત્મા ગાંધીના પ્રસિદ્ધ સાબરમતી આશ્રમના ૧૦૦ વર્ષની ઉજવણી લંડનના નેહરુ સેન્ટરમાં સોમવાર, ૧૦ એપ્રિલે કરવામાં આવી હતી. આ સમયે પીઢ NRI જર્નાલિસ્ટ ડો. વિજય...

સાઉથબેંક સેન્ટરમાં આ વર્ષે શુક્રવાર, ૯ જૂનથી ૧૮ જૂન સુધી યોજાનારા મેલ્ટડાઉન ફેસ્ટિવલનું આયોજન શ્રીલંકામાં જન્મેલા અને લંડનમાં ઉછરેલા માતંગી ‘માયા’ અરુલપ્રગાસમ...

પરફોર્મન્સ આર્ટિસ્ટ હિતેન પટેલની નવી ફિલ્મો આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭થી ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી માન્ચેસ્ટર આર્ટ ગેલેરીમાં દર્શાવાશે. હિતેન કલ્પનાઓને જીવંત...

સેલ્વા અને થાર્શિની પંકજ દ્વારા પાંચમી એપ્રિલે લંડનની મેફેર હોટેલ ખાતે શ્રી લંકાના નવા વર્ષના ડિનર અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. લંડનસ્થિત ખાનગી...

આજકાલ ચોર, ધૂતારાઅો અને ઠગોનો રાફડો ફાટ્યો છે. કોઇને કોઇ રીતે બધાને ધનવાન બની જવું છે અને તે માટે ચોરી-ચપાટી અને ઠગાઇ કરવી પડે તો ભલે, પણ ગમે તે રીતે માલદાર...

રાજધાનીના લેમ્બેથ બરોમાં બસવેશ્વરાની પ્રતિમા પાસે ૧૪મી એપ્રિલ, ૨૦૧૭ના રોજ ડો. બી.આર.આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન વતી...

ભારતીય મૂળના ૪૯ વર્ષીય મહિલા અનુજા રવિન્દ્ર ધીર લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં બેસનારા પ્રથમ અશ્વેત મહિલા જજ બન્યાં છે. આ કોર્ટમાં ૧૫ જજમાંથી પાંચ મહિલા જજ...



to the free, weekly Gujarat Samachar email newsletter