અયોધ્યા રામમંદિરની વાર્ષિક આવક રૂ. 700 કરોડ, આવકની બાબતમાં દેશનું ત્રીજું સૌથી મોટું મંદિર

પર્યટકો અને શ્રદ્ધાળુઓની પ્રથમ પસંદગી બની ગયેલી રામનગરી અયોધ્યા નવા નવા રેકોર્ડ નોંધાવી રહી છે. વાર્ષિક આવકની બાબતમાં રામમંદિર દેશનું ત્રીજું સૌથી મોટું મંદિર બની ગયું છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી અત્યાર સુધીમાં અયોધ્યામાં 13 કરોડ કરતાં વધારે...

એક મહિલા, એક બાઈક અને 64 દેશો

એક મહિલા, એક બાઈક અને 64 દેશો - આ કહાણી છે મીનાક્ષી દાસની.

પર્યટકો અને શ્રદ્ધાળુઓની પ્રથમ પસંદગી બની ગયેલી રામનગરી અયોધ્યા નવા નવા રેકોર્ડ નોંધાવી રહી છે. વાર્ષિક આવકની બાબતમાં રામમંદિર દેશનું ત્રીજું સૌથી મોટું...

વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે ગુરુવારે વ્હાઈટ હાઉસમાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી. યુએસ પ્રમુખે મોદીનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે મોદીને કહ્યું...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહદાર અજીત ડોભાલ સતત તેમની સાથે દેખાયા છે તેના કારણે ટ્રમ્પે ડોભાલને અભય વચન...

મહાકુંભ વિશ્વનો એવો પ્રથમ આધ્યાત્મિક સમારોહ છે, જેમાં 51 કરોડથી વધુ લોકો સહભાગી બન્યા છે. માનવ ઇતિહાસમાં કોઇ પણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ...

અબજોપતિ એલોન મસ્ક નરેન્દ્ર મોદીને બ્લેર હાઉસ ખાતે મળ્યા હતા. મસ્કની સાથે તેમની લાઈફ પાર્ટનર શિવોન ઝિલિસ અને તેના ત્રણ બાળકો પણ મોદી સાથેની મુલાકાતમાં હાજર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક અગાઉ અમેરિકન પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ અંગેની રણનીતિ જાહેર કરીને વિશ્વભરને ચોંકાવી દીધું હતું. ટ્રમ્પે...

અમેરિકાના બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રદાન નરેન્દ્ર મોદી ટ્રમ્પ તંત્રના 4 મહત્ત્વના વિભાગોના વડાઓને પણ મળ્યા હતા અને તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન...

સમગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે વિશ્વની પ્રથમ હવાઈ ડાક સેવા અહીંથી શરૂ થઈ હતી. આ ઐતિહાસિક ઘટના 114 વર્ષ પહેલાં 18...

મને યાદ છે કે હું નાની હતી ત્યારથી અમારા પરિવારના વડીલો અર્ધ અથવા પૂર્ણ કુંભ સહિતની યાત્રા કરવા જતા હતા. મારાં નાની છ સપ્તાહની તીર્થયાત્રાએથી પરત આવ્યાં...



to the free, weekly Gujarat Samachar email newsletter