મિથુનદાને ફાળકે એવોર્ડઃ માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજેતા કલાકારોને સન્માનિત કર્યા હતા.

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપના સિમાચિહ્ન... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન

રતન ટાટાના નેતૃત્વમાં ગ્રૂપ કંપનીઓએ હાંસલ કરેલા સીમાચિહ્નોની એક ઝલક... 68 વર્ષ પછી ટાટાના હાથમાં ફરી એર ઇન્ડિયાનું સુકાન આવ્યું છે.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વધતી મોંઘવારી મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ૨૮મી જુલાઈએ સંસદમાં શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદી સરકાર મોંઘવારી પર...

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક ઘટનામાં ૧૫ રૂપિયા જેવી નજીવી રકમ માટે એક દલિત દંપતીની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.

ઉત્તર કાશ્મીરના હંદવાડાના કલામાબાદમાંથી જીવતા ઝડપાયેલા લશ્કર-એ-તોઈબાના પાકિસ્તાની આતંકવાદી બહાદુર અલી ઉર્ફે સૈફુલ્લાહની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)...

કેરળમાં ૮૬ વર્ષની એક હાથણીનું સૌથી મોટી ઉંમરની વૃદ્ધ હાથણી તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાનું છે. ૮૬ વર્ષની દક્ષયાણી વિશ્વની સૌથી વૃદ્ધ...

પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર્તા મહાશ્વેતા દેવીનું ૯૧ વર્ષની વયે ૨૮મી જુલાઈએ અવસાન થયું છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી બીમાર હતા. મે મહિનાની આખરથી તેઓ...

ભારતના માનવાધિકાર કાર્યકર્તા ટી. એમ. કૃષ્ણ અને બેજવાડા વિલ્સનની વર્ષ ૨૦૧૬ના રેમન મેગ્સેસે એવોર્ડ માટે પસંદગી થઇ છે. કૃષ્ણા કર્ણાટક શાસ્ત્રીય સંગીતકાર અને...

મહાસત્તા ચીનની હિંદ મહાસાગરમાં વધી રહેલી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને ભારતે દરિયાઇ સીમાડા પર નજર રાખવા માટે ચાર જાસૂસી વિમાન ખરીદવા બોઇંગ કંપની સાથે કરાર...

અત્યાર સુધી અરુણાચલ પ્રદેશ, લેહ કે લદાખમાં ઘૂસણખોરી કરતા રહેલા ચીને આ વખતે ઉત્તરાખંડમાં ઘૂસણખોરી કરી છે. ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી) દ્વારા આ અંગેનો...

આસામ અને અરુણાચલમાં ભારે વરસાદથી ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ૧૨.૫ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામના વિખ્યાત કાઝિરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાઈ જતાં...

રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યા બાદ મૌન સેવનારા નવજોતસિંહ સિદ્ધુએ સોમવારે એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, મને પંજાબ છોડવાનું કહેવામાં આવતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter