રૂ. 23 કરોડનો પાડો ‘અનમોલ’

ટેક જાયન્ટ એપલનો નવોસવો લોન્ચ થયેલો આઈફોન-16 ચર્ચામાં છે ત્યારે એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ‘આઈફોનના બદલે ગાય કેમ લેવી જોઈએ’ વિષય પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે રૂ. 1.50 લાખના આઈફોન કરતાં તેટલી કિંમતની ગાય પરિવારનો આર્થિક સહારો બને છે. આ ચર્ચિત...

રાજસ્થાનના મુખ્યમંત્રી - નાયબ મુખ્યમંત્રીની લંડનમાં ઈન્વેસ્ટર્સ બેઠક

ભારતના રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ ગત સપ્તાહે પ્રતિનિધિઓ સહિત ઈન્વેસ્ટર્સ બેઠક યોજવા લંડનની મુલાકાત લીધી હતી. આ બેઠકનું આયોજન FICCI અને ભારતીય હાઈ કમિશન દ્વારા તાજ 51 બકિંગહામ ગેટ ખાતે કરાયું હતું. આ...

લંડનઃ વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં બ્રિટિશ કેપિટલ લંડને પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. ભારતનું મુંબઇ રહેવા અને કામ કરવાની નજરે ન્યુયોર્ક અને હોંગકોંગ...

કેટલાક સમય પહેલાં ગોએંકા એવોર્ડ સેરેમનીમાં અસહિષ્ણુતા સંબંધે ટિપ્પણી કરતાં બોલિવૂડ સ્ટાર આમિર ખાને કહ્યું હતું કે, મારી પત્ની કિરણ રાવ માને છે કે ભારતમાં...

અભિનેતા અનુપમ ખેરે ૬ઠ્ઠી માર્ચે કોલકાતામાં અંગ્રેજી અખબાર ‘ધ ટેલિગ્રાફ’ના સમારોહમાં અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવનારાઓ પર નિશાન સાધીને કહ્યું હતું કે, અસહિષ્ણુતા...

અનેક બેંકોના ડિફોલ્ટર લિકર કિંગ વિજય માલ્યાને સાતમી માર્ચે બેવડા ઝાટકા લાગ્યા હતા. ઈડીએ વિજય માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો, તો બીજી તરફ...

લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને સાંસદ પી. એ. સંગમાનું આજે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ૬૮ વર્ષના હતાં. નેશનલ પીપલ્સ પાર્ટી (એનટીપી)ના નેતા અને લોકસભાના...

રાષ્ટ્રપતિનાં પ્રવચનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા વેળા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. મોદીએ કોંગ્રેસના જ નેતા અને પૂર્વ વડા પ્રધાનો...

રાષ્ટ્રદ્રોહના આરોપસર ધરપકડ કરાયેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ કન્હૈયા કુમારને તિહાર જેલમાંથી કાયદાકીય શરતોને આધીન ત્રીજી...

ભારતીય જનતા પાર્ટી આસામમાં કોંગ્રેસ વિરોધી ગઠબંધનનું નેતૃત્વ કરશે. ભાજપ અને અન્ય નાના સહયોગી પક્ષો ૧૨૬ બેઠકો તો આસામ ગણ પરિષદ ૨૬ બેઠકો પર ચૂંટણી લડશે. ઔપચારિક જાહેરાત કરતાં ભાજપે કહ્યું છે કે, રાજ્યમાં તેના નેતૃત્વ હેઠળ સ્થાનિક લોકો અને સામે...

લોકસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજી માર્ચે પોતાના ભાષણમાં ચબરાક શ્લેષ અને આકરાં કટાક્ષોનો ઉપયોગ કરીને સૌને ચકિત કરી દીધાં હતાં....

એશિયામાં પ્રવાસીઓને ફરવા માટે ટોચના ૧૦ બીચમાં ભારતના ત્રણ બીચનો સમાવેશ થાય છે. ટ્રીપ એડવાઇઝર ટ્રાવેલ વેબસાઇટ દ્વારા કરાયેલા સર્વે બાદ ટોચના ૧૦ બીચને ટ્રાવેલર્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter