FBIના ડિરેક્ટરનું રાજીનામુંઃ કાશ પટેલનો માર્ગ મોકળો

એફબીઆઈ ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જાન્યુઆરીથી લાગુ થાય તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા ભારતવંશી અમેરિકન કાશ પટેલની નિમણૂંકનો માર્ગ મોકળો થયો છે. ટ્રમ્પે રેના પગલાને આવકાર્યું છે.

કેનેડાએ નવેસરથી ડોક્યુમેન્ટ્સ માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ગભરાટ

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...

આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, તેમણે આતંકવાદી સંગઠન આઈએસઆઇએસ સમક્ષ શાંતિમંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો તો સંગઠને એક વ્યક્તની માથું કાપેલી...

દેશવિદેશમાં લાખો ભક્તો ધરાવતાં શિરડીના સાંઈબાબાના મંદિરમાં એક ભક્ત રૂ. ૮૫ લાખના બે હીરા દાનપેટીમાં પધરાવીને જતો રહેતાં સંસ્થાન ટ્રસ્ટ હવે સમસ્યામાં સપડાયું...

હમણાં ‘ભારત માતાની જય’ના નારા બોલવા અને ના બોલવા માટે ભારતમાં રહીને ભારતીયો જંગે ચડે છે ત્યારે ખરેખર જાણવા જેવું છે કે ‘ભારત માતાની જય’નો જયઘોષ કેવી રીતે...

હિન્દી ફિલ્મજગતની સેલિબ્રિટી અને હાર્ટ થ્રોબ હૃતિક રોશન અને કંગના રનૌત વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલતો વિવાદ વકર્યો છે, જેમાં દિન-પ્રતિદિન નવા ખુલાસા...

કોઇ પણ વ્યક્તિએ ક્રિકેટમાં કૌવત દેખાડવું હોય તો કાંડામાં કૌવત હોવું જરૂરી છે. આ નિયમ બધાને લાગુ પડે છે, સિવાય કે અનંતનાગમાં વસતા આમીરને. જમ્મુ-કાશ્મીરનો...

આજે વિશ્વભરમાં વસતો હિન્દુ સમુદાય ભલે હર્ષોલ્લાસભેર હનુમાન જયંતીની ઉજવણી કરી રહ્યો હોય, ઉત્તરાખંડનું એક ગામ એવું પણ છે જ્યાંના લોકો હનુમાનજીની પૂજા કરતા...

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિશાસન લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી પૂર્વ સીએમ હરીશ રાવતની અરજીની સુનાવણી દરમિયાન નૈનીતાલ હાઈ કોર્ટે ૨૦મી એપ્રિલે એક તીખા...

બ્રિટનના નામદાર મહારાણીના તાજને શોભાવતો કોહિનૂર હીરો ફરી એક વખત સમાચારમાં છે. આ હીરો કોઇ ચોરીને નથી લઇ ગયું, પણ બ્રિટનની ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ આપવામાં...

શહેરના સીમાડે આવેલા દહેગામ નજીકની ઔદ્યોગિક વસાહત એમડી સ્ટીલમાંથી ઝડપાયેલા રૂ. ૨૫૦ કરોડના પ્રતિબંધિત એફેડ્રીન પાવડરની તપાસમાં ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે ૧૫ એપ્રિલે વહેલાલ જીઆઇડીસીમાં આવેલી...

બ્રિટનના નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના તાજને શોભાવતો કોહિનૂર હીરો ભારતનો છે અને તે સ્વદેશ પરત લાવવો જોઇએ તેવી દાયકાઓ જૂની માગણીથી વિપરિત ભારત સરકારે...



to the free, weekly Gujarat Samachar email newsletter