FBIના ડિરેક્ટરનું રાજીનામુંઃ કાશ પટેલનો માર્ગ મોકળો

એફબીઆઈ ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જાન્યુઆરીથી લાગુ થાય તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા ભારતવંશી અમેરિકન કાશ પટેલની નિમણૂંકનો માર્ગ મોકળો થયો છે. ટ્રમ્પે રેના પગલાને આવકાર્યું છે.

કેનેડાએ નવેસરથી ડોક્યુમેન્ટ્સ માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ગભરાટ

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...

ડયૂક અને ડચેઝ ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ્સ અને તેમની પત્ની કેટ મડિલટન ૧૦મી માર્ચે પહેલી વખત ભારત પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ એપ્રિલના...

અદાલતે રૂ. ૧૦૬ કરોડની બેંક લોન ચૂકવવામાં નિષ્ફળ ગયેલા કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી રાજ્ય પ્રધાન વાય એસ ચૌધરી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરતાં...

આઇપીએલ સિઝન-૯નો રંગારંગ ઉદ્ઘાટનસમારંભ સાથે શુક્રવારથી પ્રારંભ થઇ રહ્યો છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શાનદાર કાર્યક્રમ બાદ બીજા દિવસે શનિવારે અહીં મુંબઇ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર લાગેલા તિરંગાનાં અપમાનના આરોપને દિલ્હીની કોર્ટે ધ્યાન પર લીધો છે. મોદી પર આરોપ છે કે, ગત વર્ષે આંતરરાષ્ટ્રીય યોગદિવસ અને અમેરિકાના...

ટેક્સ બચાવવા માટે અન્ય દેશોમાં નાણાં છુપાવવા અંગે પનામા પેપર્સ લીકની આંચ હવે આઈપીએલ અને બોલિવૂડ સુધી પહોંચી ગઈ છે. બોલિવૂડ કપલ સૈફઅલી ખાન અને કરીના કપૂરની...

આશરે એક હજાર વિદેશી સ્ટુડન્ટ્સને સંડોવતા વિઝા ફ્રોડના કેસમાં અમેરિકાની કાયદા એજન્સીઓએ ૧૦ ભારતીય અમેરિકનો સહિત ૨૧ની ધરપકડ કરી છે. જેમાં જ્યોતિ પટેલ નામની...

ટી-૨૦ ક્રિકેટ વિશ્વકપની સેમી ફાઇનલ મેચમાં ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે પરાજય થયો તેને પગલે શ્રીનગરમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓ...

યુરોપીય સંઘના દેશોની મુલાકાત લેવા વિઝા મેળવવા હવે આસાન બની જશે. નિયત કરેલી કિંમત ચૂકવો તો ઘેરબેઠા વિઝા મળી રહે તેવી નવી વ્યવસ્થા અમલી બની ચૂકી છે. વીએફએસ...

પનામા પેપર્સ લીકના ત્રીજા તબક્કાની જાહેરાતમાં નીરા રાડિયાનું નામ બહાર આવતાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડયું છે. વૈષ્ણવી કોમ્યુનિકેશનની સ્થાપક તથા અનેક પ્રધાનો,...

છેલ્લા ૯ મહિનામાં બે મોટી આતંકવાદી ઘટનાઓનો સામનો કરી ચૂકેલા પંજાબમાં ફરી એકવાર આતંકી હુમલાના એંધાણ મળતાં રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. પ્રાપ્ત અહેવાલો...



to the free, weekly Gujarat Samachar email newsletter