કેનેડાએ નવેસરથી ડોક્યુમેન્ટ્સ માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ગભરાટ

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...

OpenAI સામે આંગળી ચીંધનાર ભારતીય મૂળના એન્જિનિયરનું મોત

ચેટજીપીટીનું નિર્માણ કરનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIના પૂર્વ રિસર્ચર ભારતીય સૂચિર બાલાજી (26) તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. OpenAI પર ગંભીર સવાલો ઉઠાવનાર સુચિર બાલાજીનો મૃતદેહ 26 નવેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કો ખાતેથી મળી...

ઉત્તરપૂર્વ ભારતનાં સૌથી મહત્ત્વના ગણાતા રાજ્ય આસામમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આસામના તિનસુકિયામાં રેલી યોજાઈ હતી. આ રેલીને સંબોધતાં વડા પ્રધાન...

અમેરિકાની જેલમાં સજા ભોગવી રહેલા અમેરિકન-પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઇ કોર્ટને આપેલી જુબાનીમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે...

બેંક ઓફ ઇટાલીના વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરાયેલા નવા અંદાજ અનુસાર સમગ્ર વિશ્વના ટેક્સહેવન દેશોમં ૬થી ૭ ટ્રિલનય ડોલરનાં કાળા નાણાં સંતાડી રખાયાં...

લઘુમતી બાબતો અને સાંસ્કૃતિક બાબતો અંગેનાં મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ ૧૮મી માર્ચે ઉદાર અને વિશાળ હૃદયના પારસીઓની...

ઉત્તરાખંડનું રાજકીય સંકટ વધુ ઘેરાઇ રહ્યું છે. વિધાનસભા સ્પીકર ગોવિંદસિંહ કુંજવાલે ૨૦મી માર્ચે ૯ બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોને શો કોઝ નોટિસ પાઠવી સાત દિવસમાં જવાબ આપવા આદેશ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચનાને મુદ્દે પીડીપી અને ભાજપ વચ્ચે પ્રવર્તી રહેલી મડાગાંઠ હજી ઉકલી નથી. સરકારની રચના મુદ્દે દસ સપ્તાહથી પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને...

પંજાબની અકાલીદળ - ભાજપ ગઠબંધન સરકારે સતલજ - યમુના લિંક કેનાલ મુદ્દે યથાસ્થિતિ જાળવી રાખવાના સુપ્રીમના આદેશને માનવાનો ઈનકાર કરી દીધો છે. ૧૮મી માર્ચે પંજાબ...

મુંબઈઃ પુણેમાં ૨૦૧૦માં થયેલા જર્મન બેકરી બ્લાસ્ટના ગુનેગાર મિર્ઝા હિમાયત બેગને ટ્રાયલ કોર્ટે આપેલી ફાંસીની સજા બોમ્બે હાઈકોર્ટે ૧૭મી માર્ચે રદ કરી હતી, જોકે તેને વિસ્ફોટકો રાખવા, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ષડ્યંત્રમાં તેનો હાથ હોવા બદલ આજીવન...

શરણાઈ વાદક દિવંગત બિસ્મિલ્લા ખાં પછી મશહૂર શરણાઈ વાદકોમાં સામેલ ઉસ્તાદ અલી અહમદ હુસેન ખાનનું ૧૬મી માર્ચે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ખાનના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં આયોજિત વર્લ્ડ સૂફી પરિષદમાં ૧૭મી માર્ચે પહોંચ્યા હતા. તેમણે પરિષદને સંબોધન શરૂ કરતાં જ વિશ્વભરમાંથી આવેલા સૂફી વિદ્વાનોએ...



to the free, weekly Gujarat Samachar email newsletter