FBIના ડિરેક્ટરનું રાજીનામુંઃ કાશ પટેલનો માર્ગ મોકળો

એફબીઆઈ ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જાન્યુઆરીથી લાગુ થાય તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા ભારતવંશી અમેરિકન કાશ પટેલની નિમણૂંકનો માર્ગ મોકળો થયો છે. ટ્રમ્પે રેના પગલાને આવકાર્યું છે.

કેનેડાએ નવેસરથી ડોક્યુમેન્ટ્સ માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ગભરાટ

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...

પીડીપીઅધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ સોમવારે સવારે ૧૧ કલાકે રાજભવન ખાતે ૨૨ પ્રધાનો સાથે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે મહેબૂબા...

વોશિંગ્ટનમાં પરમાણુ શિખર સંમેલનમાં વડા પ્રધાન મોદીએ વિશ્વ સમુદાયને કડક શબ્દોમાં જણાવ્યું છે કે 'તેમનો આતંકી, મારો આતંકી નહીં'વાળી વિચારસરણીનો ત્યાગ કરવો...

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠના એક સપ્તાહ અગાઉ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજ ૧૦થી ૧૬ એપ્રિલ સુધી ભારત અને ભુતાનની સત્તાવાર મુલાકાત લેશે. ડ્યૂક...

લંડનઃ ગ્રેજ્યુએટ ફિલ્મનિર્માતા નિશાદ ચૌગુલેને ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ દ્વારા યોજાયેલા પ્રતિષ્ઠિત ‘એજ્યુકેશન યુકે એલમ્ની એવોર્ડસ’માં પ્રોફેશનલ એચીવમેન્ટ...

દેશભરમાં ‘ભારત માતાની જય’ બોલવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હરિયાણાના રોહતકમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ૩જી એપ્રિલે યોગગુરુ રામદેવે વિવાદાસ્પદ નિવેદન...

વિશ્વની સૌથી મોટી ઇસ્લામિક સેમિનરી ગણાતા દારૂલ ઉલૂમ દેવબંદે પહેલી એપ્રિલે જારી કરેલા ફતવામાં જણાવ્યું છે કે, ‘ભારત માતા કી જય’ના નારા ઈસ્લામના સિદ્ધાંતોની...

કુખ્યાત આતંકી અને જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર ભલે પાકિસ્તાનમાં બેઠાં બેઠાં ભારતમાં આતંક ફેલાવતો, પરંતુ તેના પર પ્રતિબંધ મૂકાય તે ચીન સરકારને મંજૂર નથી....

પશ્ચિમ ઓડિશાના ૬૬ વર્ષીય કવિ હલધર નાગ ત્રણ ચોપડી સુધી પણ ભણ્યા નથી, પણ પીએચ.ડી. કરનારા પાંચ વિદ્યાર્થીઓએ તેમની કવિતાઓને પોતાનાં સંશોધનનો વિષય બનાવ્યો છે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ખાતે મળનારી અણુ સલામતી પરિષદમાં ભાગ લેવા વોશિંગ્ટન પહોંચી ગયા છે. પરિષદમાં હાજરી આપતા પૂર્વે તેમણે અમેરિકાની લેસર ઈન્ટરફેરો...

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને શાબ્દિક ચાબખા મારતા જણાવ્યું હતું કે કેટલાક પાડોશી દેશો સમજતા...



to the free, weekly Gujarat Samachar email newsletter