વિવાદનો પલિતો ચાંપતો રાહુલનો યુએસ પ્રવાસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસે વિવાદનો પલિતો ચાંપ્યો છે. તેમના કેટલાક નિવેદનોથી માંડીને વિવાદાસ્પદ નેતાઓ સાથેની મુલાકાત ભારતમાં બહુ ચર્ચાસ્પદ બની છે. ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી અભિગમ માટે જાણીતાં અમેરિકન સાંસદ ઈલ્હાન ઓમર સાથેની...

સોલાપુરના આ સલૂનનો નિયમ છેઃ પુસ્તક ન વાંચો ત્યાં સુધી હેર કટિંગ-શેવિંગ નહીં

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક એવું અનોખું સલૂન છે, જ્યાં તમારે દાઢી કરાવતાં કે વાળ કપાવતાં પહેલાં પુસ્તક વાંચવું ફરજિયાત છે. જ્યાં સુધી તમે સલૂનમાં બેસીને કોઈ પુસ્તકનાં થોડાંક પાનાં નથી વાંચતા ત્યાં સુધી તમને આ સલૂનની કોઈ સેવા મળતી નથી....

કેન્દ્ર સરકાર સામે એક પછી એક નવી સમસ્યાઓ આવી રહી છે. પહેલા લલિત મોદી વિવાદ, મહારાષ્ટ્રમાં પ્રધાનોનાં કૌભાંડોના આરોપોથી ઘેરાયેલી ભાજપ સરકાર સામે હવે મુશ્કેલી...

આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી પ્રકરણમાં રોજ નવા પાત્રોના સામે આવી રહ્યા છે. લલિત મોદીએ ૧ જુલાઇએ ટ્વીટર પર વિસ્ફોટ કરતા જણાવ્યું છે કે, ભાજપના સાંસદ વરુણ...

સહારા ગ્રૂપના વડા સુબ્રતો રોયને ફરી એક વખત સુપ્રીમ કોર્ટ તરફથી નિરાશા સાંપડી છે. કોર્ટે જેલમાં બંધ સુબ્રતો રોયની જામીન અરજી મંજૂર કરવા માટે રૂ. ૫,૦૦૦ કરોડની...

ભારત સરકારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ સાથે જોડાયેલી કર્મ સબરંગ ક્મ્યુનિકેશન એન્ડ પબ્લિશિંગ પ્રા. લિમિટેડ (SCPPL)ને અમેરિકાસ્થિત ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા કથિત રીતે નિયમોનો ભંગ કરીને ભંડોળ ટ્રાન્સફર કરવાના કેસની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા...

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વે કેન્દ્રીય નાણાં પ્રધાન યશવંત સિંહાએ વડા પ્રધાને કેબિનેટમાં સમાવેશ માટે ૭૫ વર્ષની વયમર્યાદાના અપનાવેલા માપદંડ સામે વિરોધ કરતાં...

એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીને યુકેમાં રેસિડેન્ટ સ્ટેટસ અપાવવા માટે ઇમિગ્રેશન અપીલનાં સમર્થનમાં ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના...



to the free, weekly Gujarat Samachar email newsletter