વિવાદનો પલિતો ચાંપતો રાહુલનો યુએસ પ્રવાસ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસે વિવાદનો પલિતો ચાંપ્યો છે. તેમના કેટલાક નિવેદનોથી માંડીને વિવાદાસ્પદ નેતાઓ સાથેની મુલાકાત ભારતમાં બહુ ચર્ચાસ્પદ બની છે. ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી અભિગમ માટે જાણીતાં અમેરિકન સાંસદ ઈલ્હાન ઓમર સાથેની...

સોલાપુરના આ સલૂનનો નિયમ છેઃ પુસ્તક ન વાંચો ત્યાં સુધી હેર કટિંગ-શેવિંગ નહીં

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક એવું અનોખું સલૂન છે, જ્યાં તમારે દાઢી કરાવતાં કે વાળ કપાવતાં પહેલાં પુસ્તક વાંચવું ફરજિયાત છે. જ્યાં સુધી તમે સલૂનમાં બેસીને કોઈ પુસ્તકનાં થોડાંક પાનાં નથી વાંચતા ત્યાં સુધી તમને આ સલૂનની કોઈ સેવા મળતી નથી....

અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ન્યૂજર્સીના એડિશન શહેરમાં ઇન્ડિયન નેશનલ ઓવરસીસ કોંગ્રેસની બેઠકને સંબોધી હતી.

નકલી ડિગ્રી મુદ્દે મંગળવારે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલ સરકારના કાયદા પ્રધાન જિતેન્દ્ર તોમરને દિલ્હીની કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. 

નવી દિલ્હી: મેગી નુડલ્સ આરોગ્ય માટે હાનિકારક હોવાના અહેવાલોથી નેસ્લે ઇન્ડિયાના શેરના મૂલ્યમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ૨૮ મેના રોજ વિવાદે જોર પકડ્યું ત્યારથી...

નવી દિલ્હીઃ શાસનનું એક વર્ષ પૂરું થવાના પ્રસંગે જોરશોરથી વિકાસગાથાની વાતો કરી રહેલી નરેન્દ્ર મોદી સરકાર માટે નબળું ચોમાસું ૨૦૧૫માં સૌથી મોટો પડકાર બની...

મેગી નૂડલ્સની ગુણવત્તાના ધોરણો સામેનાં કથિત પ્રશ્ર્નો સામેની તપાસનો વ્યાપ વિસ્તારતા સરકારે જણાવ્યું હતું કે, તમામ રાજ્યોમાં તેનાં નમૂનાની ચકાસણી કરાશે...

નવી દિલ્હીઃ ભારતની વિવિધ કંપનીઓના આર્થિક પાસાં અને મેનેજમેન્ટ સહિતના પરિમાણોને ધ્યાનમાં લેતાં સોફ્ટવેર જાયન્ટ ટીસીએસ દેશની સૌથી શ્રેષ્ઠ કંપની રહી હોવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter