અજિત ડોભાલ રશિયા જઇ રહ્યા છેઃ મોદીએ રશિયા-યુક્રેન વચ્ચે મધ્યસ્થી માટે પ્રયાસ તેજ કર્યા?

 ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની દિશામાં ચર્ચા-વિચારણા માટે આ અઠવાડિયે મોસ્કો જઇ રહ્યા હોવાના અહેવાલ છે. છેલ્લા બે મહિના દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને યૂક્રેનની મુલાકાત લઈને રશિયન...

AI ક્ષેત્રે વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકો

અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની બાબતમાં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતવંશીઓના નામ ઉડીને આંખે વળગે છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ફિલ્મ અભિનેતા અનિલ કપૂર, ગૂગલ...

વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરીને મીડિયામાં ચમકી રહેલા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કન્ડેય કાત્જુએ ફરીથી આરએસએસ અને ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા છે.

રાજધાની દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઇજીઆઇએ) વર્ષ ૨૦૧૪ માટે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ વિમાની મથક તરીકે જાહેર થયું છે. વાર્ષિક ૨.૫ કરોડથી ૪ કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની કેટેગરી હેઠળ આ એરપોર્ટને સન્માન મળ્યું છે.

અટલ બિહારી બાજપેયીની એનડીએ સરકારમાં ડિસઇન્વેસ્ટમેન્ટ બાબતોના પ્રધાન રહેલા અરુણ શૌરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિરીતિ સામે વિરોધ દર્શાવ્યો છે.

દુબઇઃ દુનિયાભરમાં છવાઇ ગયેલા ભારતીયો હવે દુબઇમાં પણ છવાઇ રહ્યા છે. દુબઇના રિઅલ એસ્ટેટ માર્કેટમાં મૂલ્ય અને કદના સંદર્ભમાં રોકાણ કરનારા બિન-આરબ રોકાણકારોમાં...

મુંબઈઃ ભારતમાં ઈન્ટરનેટ પરથી શોપિંગના વધતા ચલણની સાથે સાથે કોઈ પણ ચીજવસ્તુની ખરીદીમાં રોકડા પૈસાથી ચૂકવણી કરવાનો ટ્રેન્ડ પણ જૂનો થઈ રહ્યો છે. અત્યાર સુધી...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસ વેળા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણના મહત્ત્વના કરાર થવાની શક્યતા છે. ચીનના ભારત ખાતેના...



to the free, weekly Gujarat Samachar email newsletter