રાહુલ ગાંધી વોશિંગ્ટન, ડલ્લાસ અને ટેક્સાસ યુનિ.ની મુલાકાતે

વિપક્ષના નેતા રાહુલ ગાંધી 8થી 10 સપ્ટેમ્બર અમેરિકાની મુલાકાત લેશે. આ દરમિયાન તે વોશિંગ્ટન ડીસી, ડલ્લાસ અને ટેક્સાસ યુનિવર્સિટીની મુલાકાત લેશે.

માલદીવને આડોડાઇ નડી, ભારતીય પ્રવાસી 45 ટકા ઘટ્યાઃ લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા વધીને બમણી

છેલ્લા એક વર્ષથી લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા બમણાથી વધીને 22,990 થઈ ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં સંખ્યા 11,074 હતી. આ સિવાય વિમાનની અવરજવરમાં પણ 88 ટકાનો...

વરિષ્ઠ નેતાઓમાં જામેલી હુંસાતુંસી, આરોપ-પ્રત્યારોપે પક્ષના આદર્શો, સિદ્ધાંતો અને પારદર્શીતાના પાયા હચમચાવી નાખ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષા વડા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અત્યારે આરામ માટે અજ્ઞાતવાસમાં ગયેલા રાહુલ ગાંધી વહેલામાં વહેલા મે માસમાં કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળશે. 

પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ભારતમાં પાકિસ્તાન દૂતાવાસમાં આયોજિત સમારંભમાં કાશ્મીરી અલગતાવાદીઓને આમંત્રણ આપી ભારત સામે આડોડાઈ કરવાના પાકિસ્તાનના...

છેલ્લા પાંચ વર્ષથી સ્વિત્ઝર્લેન્ડની એચએસબીસી પાસેથી ગુપ્ત બેન્ક ખાતાંની માહિતી મેળવવા પ્રયાસ કરી રહેલા ભારતીય અધિકારીઓને સફળતા મળી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter