કેનેડાએ નવેસરથી ડોક્યુમેન્ટ્સ માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ગભરાટ

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...

OpenAI સામે આંગળી ચીંધનાર ભારતીય મૂળના એન્જિનિયરનું મોત

ચેટજીપીટીનું નિર્માણ કરનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIના પૂર્વ રિસર્ચર ભારતીય સૂચિર બાલાજી (26) તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. OpenAI પર ગંભીર સવાલો ઉઠાવનાર સુચિર બાલાજીનો મૃતદેહ 26 નવેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કો ખાતેથી મળી...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચાર દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. ૧૪થી ૧૯ મે સુધીને છ દિવસના પ્રવાસમાં તેઓ ચીન ઉપરાંત મોંગોલિયા અને સાઉથ કોરિયાની...

લોકો આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતાં હોય છે, બાદમાં નોકરી મેળવીને લાખો રૂપિયા કમાવા અને અતિ વૈભવી જીવન જીવવાના સપનાં જોતાં હોય છે. 

ચેન્નઈઃ તામિલનાડુ સરકારને હાલમાં અનોખી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં કેટલાક ફીમેલ ટીચર્સની પોતાના વિદ્યાર્થીઓ સાથે ભાગી જવાની ઘટનાઓ બહાર આવી છે.

હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હૈદરાબાદની મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે સત્યમ કોમ્પ્યુટરના સ્થાપક બી રામાલિંગા રાજુ અને અન્ય ૯ને રૂ. સાત હજાર કરોડના સત્યમ કૌભાંડમાં જામીન આપ્યા છે અને ટ્રાયલ કોર્ટે આપેલી સાત વર્ષની સજા રદ કરી હતી. 



to the free, weekly Gujarat Samachar email newsletter