કેનેડાએ નવેસરથી ડોક્યુમેન્ટ્સ માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ગભરાટ

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...

OpenAI સામે આંગળી ચીંધનાર ભારતીય મૂળના એન્જિનિયરનું મોત

ચેટજીપીટીનું નિર્માણ કરનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIના પૂર્વ રિસર્ચર ભારતીય સૂચિર બાલાજી (26) તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. OpenAI પર ગંભીર સવાલો ઉઠાવનાર સુચિર બાલાજીનો મૃતદેહ 26 નવેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કો ખાતેથી મળી...

ઇન્ટેલિજન્સ બ્યૂરોની બે ફાઇલમાંથી બહાર આવ્યું છે કે, જવાહરલાલ નહેરુ સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિજનોની ૨૦ વર્ષ સુધી જાસૂસી કરાવી હતી.

બાર વર્ષની મરિયમ સિદ્દિકી શાળાની પરીક્ષાઓમાં હંમેશા ટોચનું સ્થાન મેળવે છે, અને હાલમાં ધોરણ-૬ની આ વિદ્યાર્થિનીએ ભગવદ્ ગીતા ઉપરની લેખિત પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટેની કવાયત ચાલે ત્યારે જ આતંકવાદીઓએ ફરીથી પંથકને નિશાન બનાવ્યો છે અને ત્રણ કલાકમાં ત્રણ સુનિયોજિત હુમલામાં ત્રણ પોલીસકર્મીને ઠાર માર્યા છે.



to the free, weekly Gujarat Samachar email newsletter