અયોધ્યા રામમંદિરની વાર્ષિક આવક રૂ. 700 કરોડ, આવકની બાબતમાં દેશનું ત્રીજું સૌથી મોટું મંદિર

પર્યટકો અને શ્રદ્ધાળુઓની પ્રથમ પસંદગી બની ગયેલી રામનગરી અયોધ્યા નવા નવા રેકોર્ડ નોંધાવી રહી છે. વાર્ષિક આવકની બાબતમાં રામમંદિર દેશનું ત્રીજું સૌથી મોટું મંદિર બની ગયું છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી અત્યાર સુધીમાં અયોધ્યામાં 13 કરોડ કરતાં વધારે...

એક મહિલા, એક બાઈક અને 64 દેશો

એક મહિલા, એક બાઈક અને 64 દેશો - આ કહાણી છે મીનાક્ષી દાસની.

પંજાબમાં દાણચોરી દ્વારા માદક પદાર્થો લાવવાનો સિલસિલો ચાલુ છે. ભટિન્ડામાંથી પંજાબ પોલીસે રૂપિયા ૧૦૫ કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો ઝડપી લઇને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે અને દાણચોરો તેને રાજસ્થાનની...

પંજાબમાં દાણચોરી દ્વારા માદક પદાર્થો લાવવાનો સિલસિલો ચાલુ છે. ભટિન્ડામાંથી પંજાબ પોલીસે રૂપિયા ૧૦૫ કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો ઝડપી લઇને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે અને દાણચોરો તેને રાજસ્થાનની...

નવી દિલ્હીઃ ચીનની સૌથી ધનિક અને વિશ્વખ્યાત ઈ-રિટેઇલર કંપની અલીબાબાના સ્થાપક જેક મા ભારત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશમાં રહેલી વ્યાપારી તકથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે...

મુંબઇઃ વિખ્યાત કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે ૨૫ નવેમ્બરે મુંબઇની એક હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.

નવી દિલ્હીઃ કાળા નાણાં મુદ્દે સંસદમાં ૨૬ નવેમ્બરે હાથ ધરાયેલી ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતાં નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિદેશોમાં બેંક ખાતાં ધરાવતાં ૪૨૭ લોકોની ઓળખ કરી લેવાઈ છે અને તમામને નોટિસો પાઠવાઇ છે. ૨૫૦ લોકોએ વિદેશી બેંકોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter