ચીન મુદ્દે ત્રીજા દેશની દખલ અસ્વીકાર્યઃ ભારતનો ટ્રમ્પને જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા, આ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ચીન સાથેના સરહદી વિવાદમાં ભારત ઇચ્છે તો પોતે મદદ કરવા તૈયાર છે. જોકે ભારતે તરત જ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ભારતના સરહદી વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની...

અયોધ્યા રામમંદિરની વાર્ષિક આવક રૂ. 700 કરોડ, આવકની બાબતમાં દેશનું ત્રીજું સૌથી મોટું મંદિર

પર્યટકો અને શ્રદ્ધાળુઓની પ્રથમ પસંદગી બની ગયેલી રામનગરી અયોધ્યા નવા નવા રેકોર્ડ નોંધાવી રહી છે. વાર્ષિક આવકની બાબતમાં રામમંદિર દેશનું ત્રીજું સૌથી મોટું મંદિર બની ગયું છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી અત્યાર સુધીમાં અયોધ્યામાં 13 કરોડ કરતાં વધારે...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન માર્કન્ડેય કાત્જુએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આ વખતે તેમણે લંડનમાં ગાંધીજીની પ્રતિમાના અનાવરણ સંદર્ભે ટિપ્પણી કરી છે. તેમણે ટ્વિટર પર લંડનમાં...

નવી દિલ્હીઃ વિવાદાસ્પદ  નિવેદન કરનાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ પોતાના બ્લોગ પર મહાત્મા ગાંધીને નિશાન બનાવ્યા છે....

બ્રિટનની બીબીસી ચેનલે દિલ્હીના બહુચર્ચિત ગેંગરેપ કેસના આરોપીનો વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ પ્રસારિત કરીને નિયમનું ઉલ્લંઘન કર્યું છે.

નવી દિલ્હીઃ ભારત ખાતેના પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિત સોમવારે કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને મળ્યા હતા અને ગત સપ્તાહે ભારતના વિદેશસચિવ...

નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે મળીને સહિયારી સરકાર રચવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદે ૧ માર્ચના રોજ શપથ ગ્રહણ કર્યા બાદ તુરત પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સઇદે વિવાદસ્પદ નિવેદન કરીને ભાજપને શરમજનક સ્થિતિમાં...

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું તેના ચાર દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રાલયમાં બહાર આવેલા કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં એક પછી એક વળાંકો આવી...



to the free, weekly Gujarat Samachar email newsletter