મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....

તહવ્વુર રાણા ભારત પહોંચ્યો, હવે મેહુલ ચોકસીનો વારો...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...

નવી દિલ્હીઃ ચીનના પ્રમુખ શી જિનપિંગના ત્રણ દિવસના ભારત પ્રવાસના અંતે બન્ને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૧૨ કરાર પર હસ્તાક્ષર થયા છે. જોકે વર્ષોજૂના સરહદી...

ન્યૂ યોર્કઃ લાંબા સમયથી જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોવાતી હતી તે યુએસ પ્રવાસના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય...

બેંગાલૂરુ, અમદાવાદઃ ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ ૨૪ સપ્ટેમ્બરે સવારે સવા સાત વાગ્યે ભારતના માર્સ ઓર્બિટર...

કેપ ટાઉન, લંડનઃ બહુચર્ચિત અની દેવાણી હત્યાકેસમાં આરોપી પતિ અને બ્રિટિશ બિઝનેસમેન શ્રીયેન દેવાણીએ સોમવારે કેપ ટાઉનમાં વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટમાં શરૂ થયેલી...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૨૯મી નવેમ્બર, ૨૦૧૪ના અંકમાં પાના નં. ૨૬ ઉપર ખુબ જ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે'માં ભાઈ શ્રી કમલ રાવનો લેખ વાંચીને જણાવવાનું કે 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' હંમેશા લોકઉપયોગી પ્રશ્નો માટે અંત સુધી સફળતાપૂર્વક આંદોલન...

'ગુજરાત સમાચાર'ના વાચકોને સુવિદીત છે કે અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટની ઝુંબેશ માટે ભારતસ્થિત એક સમિતિ 'અોલ પાર્ટી કમીટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ' અને સવિશેષ તેના કો-ઓર્ડિનેટર શ્રી ભુપતભાઈ પારેખ અત્યંત જહેમતથી ઊઠાવી રહ્યા છે.

નવી દિલ્હી, મુંબઇ, તા. ૨૬ઃ અત્યાર સુધી બીજા લોકોના કાનૂની કેસો લડીને તેમને ન્યાય મેળવવામાં મદદરૂપ થનાર ભારતની સૌથી જૂની અને જાણીતી કાનૂની પેઢીના વારસદારો જ હવે સંપત્તિના મુદ્દે ન્યાય મેળવવા કાનૂની જંગે ચઢ્યા છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના ગત તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના અંકમાં મેં જે લખ્યુ તે ભારે હૃદયથી લખાયું હતું. ૧૦ સપ્તાહથી મેં જોયું હતું કે સીબીની વિનંતીઓ...

લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર પુત્રી કુંતલ પટેલને મુક્તિ મળી છે. આ ટીવી શોમાં વ્યક્તિને ઝેર આપી મારી નાખવાની યોજના કેન્દ્રસ્થાને...



to the free, weekly Gujarat Samachar email newsletter