મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....

તહવ્વુર રાણા ભારત પહોંચ્યો, હવે મેહુલ ચોકસીનો વારો...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...

ઉલાન-બાટોર (મોંગોલિયા)ઃ ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ચીનથી મોંગોલિયા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોંગોલિયાની આર્થિક ક્ષમતા અને માળખાકીય સુવિધાઓના...

બૈજિંગ, ઉલાન-બાટોર, સિઓલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તર અને પૂર્વીય દેશોનો છ દિવસનો પ્રવાસ ભારતના અર્થતંત્ર માટે બહુ ફળદ્રુપ સાબિત થાય તેવો આશાસ્પદ...

શિયાન, બૈજિંગ, શાંઘાઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઇક ઇન ઇંડિયા’ ઓળઘોળ થઇ ગયું છે. ત્રણ દિવસના ચીન પ્રવાસના પ્રારંભે ભારત અને ચીન વચ્ચે અનેકવિધ ક્ષેત્રોને...

‘ગુજરાત જેવો ચમત્કાર...’મોદી અને જિનપિંગ વચ્ચેની શિખર મંત્રણા બાદ એસ. જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે વડા પ્રધાન મોદીને પૂછયું હતું કે, તેમનાં નેતૃત્વમાં ગુજરાતમાં (વિકાસનો) ચમત્કાર કેવી રીતે થયો અને હવે તેઓ રાષ્ટ્રીયસ્તરે...

મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને ગુજરાતના ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિમંડળ ચીનની છ દિવસની મુલાકાતે છે.

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારથી ત્રણ દેશોનો પ્રવાસ શરૂ કર્યો છે. ચીન ઉપરાંત તેઓ મોંગોલિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લેશે. સમગ્ર દુનિયાની...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચાર દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. ૧૪થી ૧૯ મે સુધીને છ દિવસના પ્રવાસમાં તેઓ ચીન ઉપરાંત મોંગોલિયા અને સાઉથ કોરિયાની...

અક્ષરધામ મંદિર ત્રાસવાદી હુમલા કેસમાં ૧૧ વર્ષ બાદ નિર્દોષ છૂટેલા અમદાવાદના મુફ્તી અબ્દુલ કયુમની કેફિયત એટલે ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ પુસ્તક.

લંડનઃ વિશ્વના સૌથી જૂના લોકતંત્રમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં સત્તારૂઢ ટોરી પાર્ટીએ તમામ રાજકીય વિશ્લેષણોને ખોટા ઠેરવતાં જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter