નફરતનું ચિતરામણ

ન્યૂ યોર્ક મહાનગર નજીકના મેલવિલેમાં આવેલા સુપ્રસિદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર તેમજ બહારના રસ્તા પર કેટલાક તોફાની તત્વોએ મોદીવિરોધી સૂત્રો લખતાં ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાના...

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઃ સીમાંકને સમીકરણો બદલ્યાં, અપક્ષો ખેલ બગાડી શકે છે

પ્રખ્યાત ડલ તળાવમાં કિનારે સાંજનું દૃશ્ય ખૂબ જ મનમોહક હોય છે. પાણી પર શિકારા હળવેહળવે વહી રહ્યા છે અને બદલાઈ રહેલા કાશ્મીરની કહાણી કહી રહ્યા છે. 2019માં કલમ 370 દૂર કરી છે ત્યારથી સ્થાનિક લોકો આ પરિવર્તનને રાજકીય, આર્થિક અને સામાજિક રીતે અનુભવી...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૨૯મી નવેમ્બર, ૨૦૧૪ના અંકમાં પાના નં. ૨૬ ઉપર ખુબ જ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે'માં ભાઈ શ્રી કમલ રાવનો લેખ વાંચીને જણાવવાનું કે 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' હંમેશા લોકઉપયોગી પ્રશ્નો માટે અંત સુધી સફળતાપૂર્વક આંદોલન...

'ગુજરાત સમાચાર'ના વાચકોને સુવિદીત છે કે અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટની ઝુંબેશ માટે ભારતસ્થિત એક સમિતિ 'અોલ પાર્ટી કમીટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ' અને સવિશેષ તેના કો-ઓર્ડિનેટર શ્રી ભુપતભાઈ પારેખ અત્યંત જહેમતથી ઊઠાવી રહ્યા છે.

નવી દિલ્હી, મુંબઇ, તા. ૨૬ઃ અત્યાર સુધી બીજા લોકોના કાનૂની કેસો લડીને તેમને ન્યાય મેળવવામાં મદદરૂપ થનાર ભારતની સૌથી જૂની અને જાણીતી કાનૂની પેઢીના વારસદારો જ હવે સંપત્તિના મુદ્દે ન્યાય મેળવવા કાનૂની જંગે ચઢ્યા છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના ગત તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના અંકમાં મેં જે લખ્યુ તે ભારે હૃદયથી લખાયું હતું. ૧૦ સપ્તાહથી મેં જોયું હતું કે સીબીની વિનંતીઓ...

લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર પુત્રી કુંતલ પટેલને મુક્તિ મળી છે. આ ટીવી શોમાં વ્યક્તિને ઝેર આપી મારી નાખવાની યોજના કેન્દ્રસ્થાને...



to the free, weekly Gujarat Samachar email newsletter