ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

બ્યુટી અને ફેશન રિટેલર ઇ-કોમર્સ કંપની નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયરે ઇતિહાસ રચ્યો છે. તેઓ જાતમહેનતથી આગળ વધેલાં ભારતના સૌથી અમીર મહિલા અબજોપતિ બન્યાં છે....

કોવિડ-૧૯ મહામારીના કપરા કાળમાં કોમ્યુનિટીને સેવા આપનારા લોકોની કદર કરવા, આદર દર્શાવવા અને હૃદયથી આભાર પ્રદર્શિત કરવા ABPL ગ્રૂપ દ્વારા ૩ ઓક્ટોબર, રવિવારે...

ભારતે ૨૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ૧૦૦ કરોડ રસીના ડોઝ આપવાનું સીમાચિહ્ન પાર કર્યું છે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયાના ફક્ત ૯ મહિનામાં આ સફળતા હાંસલ થઈ છે. કોવિડ-૧૯...

વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ સામેના જંગમાં ભારતે ઇતિહાસ સર્જ્યો છે. ૧૩૦ કરોડથી વધુ લોકોની વસ્તી ધરાવતા દેશમાં માત્ર નવ મહિનામાં ૧૦૦ કરોડથી વધુને કોરોના વેક્સિનનો...

૨૦૧૬માં ગુજરાતના મહાઅમાત્યનો તાજ શિરે ધારણ કરી પાંચ વર્ષ સુધી એ હોદ્દો શોભાવનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાલ લંડનની ટૂંકી મુલાકાતે આવ્યા છે....

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ સામે એક સપ્તાહથી ભભૂકી હિંસાની જ્વાળા હજી પણ લપકારા મારી રહી છે. કમિલ્લામાં દુર્ગાપૂજા વેળા મંદિરો અને પંડાલો પર હુમલા...

કાશ્મીરમાં છેલ્લા પખવાડિયાથી બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓ પર આતંકી હુમલાનું પ્રમાણ વધ્યું છે. ખુલ્લેઆમ નિર્દોષ નાગરિકોનું લોહી વહાવી રહેલા આતંકી સંગઠનોએ...

૧૯૫૩ સુધી એર ઈન્ડિયા તાતાની માલિકીની જ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આખા જગતની વિમાની કંપનીઓ ભયાનક ભીંસમાં હતી ત્યારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ...

પહેલાં પનામા પેપર્સ, પછી પેરેડાઇઝ પેપર્સ અને હવે પેન્ડોરા પેપર્સ. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે) ફરી એક વખત વિશ્વભરના...



to the free, weekly Gujarat Samachar email newsletter