ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

આજથી ૨૦ વર્ષ પૂર્વે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં એક એવી કરુણાંતિકા બની હતી જેનાથી સમગ્ર વિશ્વ થથરી ગયું હતું. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ આતંકવાદી...

શક્તિશાળી હરિકેન ઈડાએ અમેરિકાનાં છ રાજ્યોમાં તારાજી સર્જી છે. ૪૦૦ વર્ષનાં સૌથી ભીષણ પૂરમાં નોર્થ-ઇસ્ટ અમેરિકાનાં ૬ રાજ્યો ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, કનેક્ટિકટ,...

નાના પરદાના મોટા અભિનેતા સિદ્ધાર્થ શુકલાની માત્ર ૪૦ વર્ષની યુવા વયે અણધારી વિદાયથી ટીવી-ફિલ્મના ચાહકોમાં શોકનું ફરી વળ્યું છે. તેમની અંત્યેષ્ટિ મુંબઇના...

અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો કરવાની સાથે તાલિબાનોએ વૈશ્વિક હેરોઈન વેપાર પર પણ કબજો જમાવ્યો છે. તાલિબાન હવે વિશ્વની સાથે ભારતમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર...

તાલિબાને ૩૪ પ્રાંતીય રાજધાનીઓને બે અઠવાડિયામાં કબજે કરી લીધી. ફક્ત ૯૦ હજાર તાલિબાની આંતકી સામે ૩ લાખની વધુ સંખ્યા ધરાવતી અફઘાન સેનાએ સરેન્ડર કરવું પડ્યું. એટલે કે ૨૦ વર્ષ પહેલા જે તાલિબાની શાસનનો અંત આવ્યો હતો તે ફરીથી કાયમ થઇ ગયો છે. અહીં તાલિબાન...

સુનંદા પુષ્કરના મૃત્યુનું રહસ્ય સાત વર્ષે પણ અકબંધ રહ્યું છે. એ કેસનો આખરે ચુકાદો આવ્યો છે અને આ કેસમાં જેમની સામે પ્રારંભથી જ શંકાની સોઇ તકાઇ રહી હતી...

કોરોના મહામારીના અજગરભરડામાંથી છૂટવા ઝાવાં મારી રહેલા વિશ્વસમસ્ત માટે ગાંધીના ગુજરાતમાંથી રાહતજનક સમાચાર છે. અમદાવાદ સ્થિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત...

અફઘાનિસ્તાન પર તાલિબાન સરકારે કબ્જો લીધા પછી અમેરિકા સહિતના પશ્ચિમી રાષ્ટ્રો અને એશિયાના દેશોની રાજનીતિ નવો વળાંક લેશે તેમાં બેમત નથી. ભારત માટે ફૂટનીતિની...

વર્ષોની કમાણીથી માંડીને માલમિલકત બધું ગુમાવી દીધું છે, પરંતુ જીવ બચી ગયો તે માટે નસીબદાર છીએ... અશાંત અફઘાનિસ્તાનથી ભારત સરકારની વિશેષ વિમાનસેવામાં વતન...

ભારત હવે રેડમાંથી એમ્બર લિસ્ટમાં આવી ગયું છે ત્યારે વિમાનસેવાની ટિકિટના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે અને RT-PCR ટેસ્ટિંગના ૧૫૦ પાઉન્ડ લેવાય છે. મહિનાઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter