ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

વર્તમાન યુગમાં પિતા અને પિતૃત્વની વ્યાખ્યા ઘણી બદલાઈ ગઈ છે. પિતા હવે પરિવારના મોભી હોવાની સાથોસાથ બાળકોના મિત્ર તરીકેની પ્રભાવક ભૂમિકા પણ ભજવી રહ્યા છે....

વડા પ્રધાન મોદી સાથે દિલ્હીમાં બેઠક બાદ જમ્મુ-કાશ્મીર પાછા ફરેલા રાજ્યના નેતાઓએ શનિવારે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. જેમાં નેશનલ કોન્ફરન્સ (એનસી)ના પ્રમુખ ફારુક...

વિશ્વભરના રાજકીય વિશ્લેષકોથી માંડીને અખબારી માધ્યમોની નજર ૨૪ જૂને ભારતના પાટનગરમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ પર મંડાઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના...

લોકડાઉન નિયંત્રણોના ભંગ અને સહાયક જિના કોલાડેન્જેલો સાથે લગ્નેતર સંબંધોના પગલે પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આપેલા રાજીનામાં પછી સાજિદ જાવિદનું હેલ્થ...

ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ ધર્માંતરણ કરાવતી એક ગેંગને ઝડપી લઇને હિન્દુઓને મુસ્લિમ બનાવવાના વિશાળ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી...

સમગ્ર વિશ્વમાં સોમવારે સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિનની જુદા જુદા કાર્યક્રમો યોજીને ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશને સંબોધન...

હાલ ડોમિનિકાની કસ્ટડીમાં બંધ ભાગેડુ ઝવેરી મેહુલ ચોકસીના કથિત અપહરણની ફરિયાદમાં યુકેના બિઝનેસમેન ગુરદીપ દેવ બાથનું નામ ચમક્યું છે. લંડનમાં ધી વીકમાં પ્રકાશિત...

દસકાઓની કાનૂની લડાઈ બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્યાતિભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે ત્યારે મંદિર નિર્માણની કામગીરી સંભાળી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ...

સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ પ્રસરવા સાથે કેસ અને મૃત્યુના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેને લક્ષમાં રાખી બોરિસ જ્હોન્સન અને મિનિસ્ટર્સ સાવચેતીના...

ભારતમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને પાવર જનરેશન અને સી-પોર્ટથી માંડીને ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરવા સહિત અનેકવિધ ક્ષેત્રે સફળતાના શીખરો સર કરી રહેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter