ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

ભારતમાં ૨૬ દિવસ બાદ પહેલી વાર નવા કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને ૩ લાખથી ઓછા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સોમવારે નવા...

કોરોનાની બીજી લહેરે દેશમાં મૂળભૂત સુવિધાઓના અભાવને ખુલ્લો પાડ્યો છે. હોસ્પિટલો, બેડ અને ઓક્સિજનના અભાવથી હાહાકાર મચી ગયો છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. દેશની...

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ભારે તારાજી વેરી છે. આ વિનાશનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય માટે રૂ. ૧૦૦૦ કરોડની સહાય જાહેર કરી છે....

ABPL ગ્રૂપના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાપ્તાહિકોએ ૪૯ વર્ષની દડમજલ કાપીને ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે નિમિત્તે સુવર્ણજંયતીની પૂર્વસંધ્યાએ ૫ મે ૨૦૨૧, બુધવારના દિવસે કોરોના મહામારીના કપરા કાળમાં Zoom પર વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી....

બ્રિટનની કેઇર્ન એનર્જી લિમિટેડ કંપનીએ ભારત સરકાર પાસેથી લેણા નીકળતા ૧.૭ બિલિયન યુએસ ડોલરની વસૂલાત માટે હવે પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. કંપનીએ તેનું લેણું...

કોરોના મહામારીના સેકન્ડ વેવ દરમિયાન ગંભીર સ્થિતિનો સામનો કરનાર ભારતમાં હવે જનતાની જાગૃતિ અને સરકારી તંત્રની સક્રિયતાના પગલે પરિસ્થિતમાં ધીમો, પણ નક્કર...

બેલ્જિયમ યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ વેન્સલિયર્સે દાવો કર્યો કે દુનિયામાં કોરોનાનો સૌથી ખતરનાક વેરિએન્ટ ભારતમાં છે, એની તબાહી ઉભરતા વર્ષો લાગી જશે. ભારતનો...

કોરોના મહામારીના સેકન્ડ વેવ દરમિયાન ગંભીર સ્થિતિનો સામનો કરનાર ભારતમાં હવે જનતાની જાગૃતિ અને સરકારી તંત્રની સક્રિયતાના પગલે પરિસ્થિતમાં ધીમો, પણ નક્કર...

લાંબા સમયથી દેશ-વિદેશમાં વસતાં ભારતીયોની જેના પર નજર હતી તે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા છે. આઠ તબક્કામાં...

ભરૂચ નગરની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલના ડેઝિગ્નેટેડ કોવિડ કેરના આઈસીયુ સેન્ટરમાં પહેલી મેની મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter