ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

ઈંગ્લેન્ડે ૧૯ જુલાઈ, સોમવારે લોકડાઉન નિયંત્રણોમાંથી આઝાદી મેળવવાની ઉજવણી કરી હતી. માસ્ક પહેરવા, વર્ક ફ્રોમ હોમ, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કાનૂની નિયમોનો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીજી ટર્મની સરકારમાં ૪૩ ચહેરાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરાયા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાતમી જુલાઇએ આયોજિત શપથગ્રહણ સમારોહમાં...

આદિવાસી સમુહમાંથી મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલપદે નિયુક્તિના બીજા જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમના નામ કોઇની કલ્પનામાં પણ નહોતા તેવા ત્રણ...

હિન્દી ફિલ્મઉદ્યોગના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારે ૭ જુલાઇના રોજ ખારની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ૯૮ વર્ષના આ અભિનેતાની ચિરવિદાય સાથે જ ફિલ્મઉદ્યોગના...

મોદી સરકારે ૨૦૧૯માં સતત બીજી ટર્મ માટે દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ પહેલી વખત મોટા પાયે પ્રધાનમંડળનો ગંજીફો ચીપાયો છે. પ્રધાનમંડળના વિસ્તરણમાં ૪૩ નવા પ્રધાનોને...

અમેરિકામાં ૧૯૨૫થી આયોજિત થઈ રહેલી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા કોરોના મહામારીને કારણે ગયા વર્ષે યોજી શકાઇ નહોતી. બીજા વિશ્વયુદ્ધ બાદ આ પહેલીવાર...

ટોક્યોમાં યોજાનારા રમતોના મહાકુંભ ઓલિમ્પિક અને ત્યારબાદ દિવ્યાંગ ખેલાડીઓ માટેના પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની છ મહિલા ખેલાડીઓની પસંદગી સાથે નવો...

ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોની તપાસ માટે ફ્રાન્સમાં ન્યાયિક તપાસ માટે ફ્રેન્ચ ન્યાયાધીશની...

દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના કમાણીના નાણાં કરચોરોના સ્વર્ગ ગણાતા દેશોમાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું પાડનારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન...

આખરે ઈંગ્લેન્ડના લોકડાઉનમાંથી ‘મુક્તિ દિન’ની જાહેરાત કરી દેવાઈ છે. યુકેમાં કોરોના કેસીસ વધી રહ્યા છે અને કેટલાક વિજ્ઞાનીઓએ નિયંત્રણો હટાવવા સામે ચેતવણી...



to the free, weekly Gujarat Samachar email newsletter