ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ ઈમર્જન્સી રિસ્પોન્ડ ફંડમાં વધુ ૧૪.૫ બિલિયન પાઉન્ડનો ઉમેરો કર્યો હતો, જેમાં NHS, કાઉન્સિલ્સ અને રેલ્વેઝ માટે રોકડ રકમનો...
ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...
સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...
ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ ઈમર્જન્સી રિસ્પોન્ડ ફંડમાં વધુ ૧૪.૫ બિલિયન પાઉન્ડનો ઉમેરો કર્યો હતો, જેમાં NHS, કાઉન્સિલ્સ અને રેલ્વેઝ માટે રોકડ રકમનો...
મોટા ભાગના બ્રિટિશરો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરતા હોવાના અહેવાલો છતાં નિયમોની અવગણના કરનારા બ્રિટિશરોની સંખ્યા પણ ઓછી નથી. ઈસ્ટરના...
બ્રિટન કોરોના મહામારીના વિસ્ફોટની ભૂમિ પર બેઠેલું છે અને વિસ્ફોટ થશે તો હજારો લોકોના મોત થશે તેવી જાણકારી બે મહિના સુધી દિલોદિમાગમાં સંઘરીને બેઠેલા સરકારના...
કોરોના વાઈરસના કટોકટીના આઘાત પછી યુરોપના સ્પેન, ઈટાલી અને ઓસ્ટ્રીયા સહિતના ઘણા દેશ કામે ચડવા તરફ આગળ વધ્યાં છે. બીજી તરફ, ફ્રાન્સે એક મહિનો લોકડાઉન લંબાવી...
એકવીસ દિવસથી લોકડાઉનમાં રહેલા ભારતમાં વધુ ૧૮ દિવસ માટે લોકડાઉન લંબાવાયું છે. કોરોના વાઇરસ મામલે ૨૬ દિવસમાં ચોથું રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર...
કેટલાક લોકો વિચિત્ર માનસિકતા ધરાવે છે. યુકેના રેલ, મેરિટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ (RMT) વર્કર્સ યુનિયનના આસિસ્ટન્ટ વડા સ્ટિવ હેડલીએ કોરોના વાઈરસના ચેપગ્રસ્ત વડા પ્રધાન બોરિસ જ્હોન્સન રોગથી મરી જશે તો હું પાર્ટી આપી ઉજવણી કરીશ તેવું વિવાદાસ્પદ વિધાન...
કાર્યકારી વડા પ્રધાન ડોમિનિક રાબે લોકડાઉન નિયંત્રણો વહેલા હળવાં નહિ થાય તેમ સ્પષ્ટ કર્યું છે. લંડનના મેયર સાદિક ખાને પણ જણાવ્યું હતું કે ‘યુકે લોકડાઉન ઉઠાવી લેવાની નજીક જણાતું નથી.’
માનવતાપૂર્ણ ચેષ્ટામાં મિસ ઈંગ્લેન્ડ ભાષા મુખરજીએ સૌંદર્યતાજ છોડીને સ્ટેથેસ્કોપ હાથમાં લીધું છે. બોસ્ટનની પિલગ્રીમ હોસ્પિટલના સાથીઓના સંદેશા મળવાની સાથે...
બ્રિટનમાં ઈસ્ટર સન્ડે કાળો દિવસ બની રહ્યો હતો. કોરોના વાઈરસના લીધે મૃત્યુઆંક ૧૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગયો હતો. અત્યાર સુધી યુએસ, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન...
કોરોના વાઈરસ કટોકટીના લીધે યુકેમાં બધી જગ્યાએ સ્ટાફની અછત દેખાઈ રહી છે ત્યારે બ્રિટિશરો ક્વોરેન્ટાઈન પછી ટનબંધ કચરો, નકામા કપડાં સહિતનો વેસ્ટ શેરીઓમાં...