પ્રિન્સ ચાર્લ્સે વીડિયો લિન્ક મારફત યુકેની પ્રથમ કોરોના વાઈરસ ફિલ્ડ હોસ્પિટલ NHS નાઈટિંગેલ હોસ્પિટલને ત્રીજી એપ્રિલ, શુક્રવારે ખુલ્લી મૂકી હતી. લશ્કરી...
ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...
સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...
પ્રિન્સ ચાર્લ્સે વીડિયો લિન્ક મારફત યુકેની પ્રથમ કોરોના વાઈરસ ફિલ્ડ હોસ્પિટલ NHS નાઈટિંગેલ હોસ્પિટલને ત્રીજી એપ્રિલ, શુક્રવારે ખુલ્લી મૂકી હતી. લશ્કરી...
બ્રિટનનો મૃત્યુઆંક ૮૬૪ છળીને ૩૬૦૫ના આંકડે પહોંચ્યો છે ત્યારે NHS નાઈટિંગેલમાંથી આવનારા હજારો કોરોનાગ્રસ્ત મૃતકોને રાખવા માટે ઈસ્ટ લંડનમાં ફૂટબોલની બે પીચના...
દેશની બેન્કો અને ધીરાણકારો બિઝનેસીસનું શોષણ કરી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે ચાન્સેલર રિશિ સુનાકે બીમાર બિઝનેસીસની સહાય કરવા નાણાકોથળી ફરી ખુલ્લી મૂકી છે...
NHSના ફ્રન્ટલાઈન કર્મચારી સહિત ૨૦,૦૦૦થી વધુ હેલ્થકેર સ્ટાફે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર લખી યોગ્ય સુરક્ષાકારી સાધનોની માગણી કરી છે. આ પત્રમાં NHSના...
જીવલેણ કોવિડ-૧૯ મહામારીના કારણે યુકેમાં લોકડાઉન સાથે બિઝનેસીસ બંધ છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલી કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ યુકેના તમામ એમ્પ્લોયર્સ માટે ઓછામાં ઓછી ત્રણ મહિનાની મુદત માટે ખુલ્લી છે. આ હંગામી યોજના કોરોના વાઈરસથી જેમની...
કોરોના વાઈરસના કારણે જર્મનીમાં મૃત્યુદર અત્યાર સુધી ઘણો નીચો હતો પરંતુ, સતત બીજા દિવસે નવા ૧૪૯ મોતના કારણે સૌપ્રથમ વખત મૃત્યુદર ૦.૯ ટકાથી વધીને ૧ ટકાથી ઉપર ગયો છે, જે એક સપ્તાહ અગાઉ માત્ર ૦.૪ ટકા અને ૨૦ માર્ચે ૦.૨ ટકા હતો. જોકે, મોટા ભાગના યુરોપીય...
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના વાઇરસ મહામારીને પગલે આવનારા કેટલાક દિવસોમાં મૃત્યઆંક ગત સપ્તાહોની સરખામણીમાં બમણો થશે. સમગ્ર વિશ્વમાં...
કોરોનાગ્રસ્ત ઝાનડામ ક્રુઝ શિપને આખરે ગુરુવારે ફ્લોરિડાના ફોર્ટ લાઉડરડેલના પોર્ટ એવરગ્લેડ્ઝ ખાતે લાંગરવાની પરવાનગી અપાઈ હતી. કોરોનાગ્રસ્ત આ શિપમાં ૭૫ વર્ષીય...
કોરોના વાઇરસ મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં રઝળી પડેલા હજારો બ્રિટિશ નાગરિકોને બચાવી સ્વદેશ પરત લાવવા યુકે સરકારે ૭૫ મિલિયન પાઉન્ડના એરલિફ્ટ ઓપરેશનની જાહેરાત...
યુકેમાં કોરોના વાઈરસથી થતા મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાવા સાથે આશાનું એક કિરણ દેખાયું છે કે યુકેમાં રોગચાળાનું જોર ધીમું પડવાની શરૂઆત થઈ હોઈ શકે. નવા ૧૮૦ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૧૪૦૮ અને ચેપગ્રસ્તોની સંખ્યા ૨૨,૧૪૧ થઈ હતી. ૨૮ માર્ચ...