ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

કેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી તે સાથે જ શાસક એનડીએ અને વિપક્ષ ઇન્ડી એલાયન્સ વચ્ચે ખરાખરીના જંગનો તખતો ગોઠવાઇ ગયો છે....

લોકસભા ચૂંટણી 2024 અત્યાર સુધીની ચૂંટણીઓમાં 1951-52 પછીની બીજા નંબરની સૌથી લાંબી ચૂંટણી હશે. આ વખતની ચૂંટણી 44 દિવસ ચાલશે. જ્યારે 1951-52ની ચૂંટણી ચાર...

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીનો તખતો ગોઠવાઇ ગયો છે. દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, અને ચોથી જૂને પરિણામ જાહેર થશે. લોકસભાની...

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ દેશભરમાં ચૂંટણીનો જવર ફરી વળ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ પોતાના પ્રચાર અભિયાનની આક્રમક શરૂઆત કરી...

 જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મધ્ય પ્રદેશની ઇન્દોર હાઇ કોર્ટની બેન્ચે ધાર ભોજશાળાનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઈ)ને...

વડાપધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાંથી 2019માં કલમ 370 નાબૂદ કરાયા બાદ સાતમી માર્ચે પહેલીવાર કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં...

સંસદની ચૂંટણી પહેલાં સંભવિત છેલ્લું બજેટ ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા રજૂ કરાયું. કહીં ખુશી કહીં ગમ જેવા આ સ્પ્રિંગ બજેટમાં ચાન્સેલર હન્ટે નેશનલ ઇન્શ્યુરન્સમાં...

ચાન્સેલર જેરેમી હન્ટે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સામે ઝઝૂમી રહેલા પરિવારોને રાહત આપવાનો પ્રયાસ કરતાં નેશનલ ઇન્શ્યૂરન્સમાં બે ટકાનો ઘટાડો કરવાની બજેટમાં ઘોષણા...

ભારત અને ચાર યુરોપીય દેશો સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિટનસ્ટેઇનના બનેલા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઈએફટીએ) વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારને વેગવંતો...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને...



to the free, weekly Gujarat Samachar email newsletter