ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહેલા ભારતમાં, વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે આપેલા આમંત્રણને ઉદ્યોગજગતે પ્રોત્સાહક પ્રતિસાદ...

ઢોકળા, દાંડિયા અને ડાયમંડ માટે પ્રખ્યાત ગુજરાતની ઓળખમાં હવે કૌશલ્યતા અને સાહસિકતાનો ઉમેરો થયો છે, જ્યારે લેન્ડ ઓફ કલ્ચર ધરાવતો ભારત દેશ હવે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીમાં...

વડા પ્રધાન થેરેસા મેના બ્રેક્ઝિટ પ્લાનની આખરે ઐતિહાસિક કારમી હાર થઈ છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા લેવાયેલો આ સૌથી મહત્ત્વનો નિર્ણય...

સંગમ નગરી પ્રયાગરાજમાં ૧૫ જાન્યુઆરીના રોજ શ્રદ્ધાના શંખનાદ સાથે સંક્રાંતિસ્નાન શરૂ થયું તે સાથે જ કુંભમેળાનો પ્રારંભ થયો છે. આગામી ૪ માર્ચ સુધી ચાલનારા...

વડા પ્રધાન થેરેસા મે તેમની બ્રેક્ઝિટ સમજૂતીના પરાજયનો સામનો કરી રહ્યાં છે. કોમન્સમાં ૧૫ જાન્યુઆરીએ થનારા મતદાનમાં ૨૦૦થી વધુ મતના રેકોર્ડ માર્જિનથી તેમની...

જનરલ કેટેગરીમાં આવતા આર્થિક નબળા વર્ગ માટે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતો ૧૨૪મો બંધારણીય સુધારા ખરડાને રાજ્યસભામાં...

સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં બે રજસ્વલા મહિલાઓના પ્રવેશના વિરોધમાં રાજ્યભરમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. ગુરુવારે અપાયેલા રાજ્ય બંધના એલાન દરમિયાન ઠેર...

નૂતન વર્ષનું આગમન એટલે વીતેલા વર્ષના અવલોકન કરવાનો અવસર અને ઉજળા ભવિષ્ય ભણી આશાભરી મીટ. વીતેલા વર્ષમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તખતે અનેક નાનીમોટી, સારીનરસી...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી માંડીને સાધુ-સંતોના અખાડાઓ ભલે બુલંદ અવાજે માગ કરી રહ્યા હોય કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સરકારે વટહુકમ લાવવો જોઇએ,...

મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા સન્માનિત કરાનારા વર્ષ ૨૦૧૯ના ન્યૂ યર ઓનર્સ લિસ્ટની જાહેરાત કરી દેવાઈ છે, જેમાં ચેરિટી, બિઝનેસ, મનોરંજન, સ્પોર્ટ્સ અને કળા...



to the free, weekly Gujarat Samachar email newsletter