ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

ગુજરાતના ચકચારી સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ તેમજ કૌસરબીની કથિત હત્યાના કેસમાં શુક્રવારે ચુકાદો આપતાં મુંબઈ સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે તમામ...

શીખવિરોધી રમખાણોના કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતાં દિલ્હી હાઇ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમાર સહિત ચારને દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી છે....

ભારતીય વિચારધારાના પ્રખર સમર્થક, નેતૃત્ત્વનું મહાન કૌશલ્ય અને ભારતની એકતાને એકસૂત્રે બાંધનારા શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને સ્મરણ કરવા જેટલી ઉજવણી કરીએ...

ભારતની સર્વોચ્ચ અદાલતે ૫૯,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ રફાલ ફાઇટર જેટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે થયેલા સંરક્ષણ સોદાની ન્યાયિક સમીક્ષા કરવાનો ઇનકાર કરતાં મોદી...

કોંગ્રેસ હાઇ કમાન્ડે શ્રેણીબદ્ધ બેઠકો અને કલાકો સુધી ચર્ચાવિચારણા કર્યા બાદ મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન પદ માટે વરિષ્ઠ નેતા કમલ નાથના નામની પસંદગી કરી...

મહાનગર મુંબઇમાં બુધવારે ભારતનો ભવ્યાતિભવ્ય લગ્નસમારોહ રંગેચંગે ઉજવાઇ ગયો. સાઉથ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયા ટાવરમાં યોજાયેલા શાનદાર સમારોહમાં મુકેશ...

સરકારની નીતિરીતિથી ત્રસ્ત જગતનો તાત હવે તેના વણઉકેલ પ્રશ્નો અંગે ખેતર છોડીને રસ્તા પર ઉતર્યો છે. દેશના અંતરિયાળ ભાગમાં રહીને ક્યારેય પોતાનો અવાજ સત્તાધિશોના...

ભારતભરના ખેડૂતો દેવામાફી અને કૃષિઉપજના યોગ્ય મૂલ્યની માગ સાથે દિલ્હી પહોંચ્યા છે. ખેડૂતોએ તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે સંસદનાં ત્રણ સપ્તાહનું વિશેષ...

આંદામાન નિકોબાર ટાપુની સેન્ટિનલ જનજાતિ એક અમેરિકન પ્રવાસીની હત્યાના કારણસર ચર્ચામાં છે. આ જનજાતિ હજારો વર્ષોથી દુનિયાથી અલિપ્ત રહીને જીવન વીતાવી રહી છે. કેમ કે, તેઓ સામાન્ય લોકોની બીમારીઓથી દૂર રહેવા માંગે છે. આથી તેઓ પોતાના સમુહ સિવાય કોઇ નાગરિક...

બોક્સિંગ વિશ્વમાં ‘સુપર મોમ’ તરીકે વિખ્યાત એમ.સી. મેરિ કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ટાઇટલની સિક્સર લગાવીને ઇતિહાસ રચ્યો છે. પાટનગરના ઇંદિરા ગાંધી...



to the free, weekly Gujarat Samachar email newsletter