ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

પનામા પેપર લીકકાંડના ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરેલાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ લંડનથી પાકિસ્તાન લેન્ડ થતાંની સાથે...

ભગવાન જગન્નાથ ૧૪મી જુલાઈએ મોટાભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજીને અમદાવાદ શહેરમાંથી પસાર થયા ત્યારે ‘જય રણછોડ માખણચોર’ના ગગનભેદી નારા સાથે...

વડા પ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટ મુદ્દે ભલે ઘરઆંગણે પડકારોનો સામનો કરી રહ્યા હોય, પરંતુ વિશ્વની એકમાત્ર મહાસત્તાના પ્રમુખે તેમને સમર્થન જાહેર કર્યું છે....

‘અમે નથી જાણતા કે આ ચમત્કાર છે કે વિજ્ઞાન છે કે પછી બીજું કંઈ... પરંતુ તમામ ૧૩ લોકો ગુફાની બહાર છે.’ આ શબ્દો છે ગુફામાં ફસાયેલાં ૧૨ બાળકો અને તેમના કોચને...

વિખ્યાત સાઉથ કોરિયન બ્રાન્ડ સેમસંગે ઉત્તર ભારતના નોઇડામાં વિશ્વનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આશરે ૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર...

લંડનઃ કોઈ પણ સમાજ અને રાષ્ટ્ર માટે સમૃદ્ધિની પારાશીશી તેના નાગરિકોનાં આરોગ્યને ગણવામાં આવે છે. આ બાબતે બ્રિટન સદનસીબ છે કે તેની પાસે નેશનલ હેલ્થ સર્વિસ (NHS) જેવી...

રવિવારે દિલ્હીમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દિલ્હીના સિમાડે આવેલા બુરાડીના સંત નગરમાં રહેતા એક જ પરિવારના ૧૧ સભ્યો રહસ્યમય સંજોગોમાં...

ભારતમાં બે વર્ષ બાદ ફરી એક વાર કાળા નાણાં અંગે મોટો પર્દાફાશ થયો છે. પનામા પેપર્સ નામે ચર્ચાસ્પદ બનેલા આ દસ્તાવેજોના બીજા જથ્થામાં ભારતના અનેક ધનિકોના...

ભારતીય જનતા પક્ષે મંગળવારે સાંજે એક અણધાર્યું પગલું ભરતાં જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે. ત્રણ વર્ષ જૂની યુતિ તૂટતાં...

ભારતીય જનતા પક્ષે મંગળવારે સાંજે એક અણધાર્યું પગલું ભરતાં જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે. ત્રણ વર્ષ જૂની યુતિ તૂટતાં જ લઘુમતીમાં મૂકાયેલી સરકારના વડા મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળીને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું...



to the free, weekly Gujarat Samachar email newsletter