ભારત મક્કમ, ચીન નરમ

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ સેક્ટરમાંથી તેની ત્રણ ચોકી હટાવી છે અને તેના જવાનોએ 20 કિમી પીછેહઠ કરી છે. આ સાથે જ ભારતીય...

સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયની અલવિદા

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય અધ્યાય મૌન થઈ ગયો. સૌ કોઈ એમને ‘પિયુ’ (PU) કહે. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું તો પુરુષોત્તમભાઈએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપુર, મલેશિયા અને ઇન્ડોનેશિયાની મુલાકાત લઇને બીજી જૂને ભારત પરત પહોંચી ગયા છે. જોકે ત્રણ દિવસમાં તેમણે ત્રણ દેશોની ઉડતી મુલાકાત...

કર્ણાટકમાં ગણતરીના કલાકોમાં ભજવાઇ ગયેલા રાજકીય નાટકમાં ભાજપની બી. એસ. યેદિયુરપ્પા સરકારનું પતન થયું છે. આ સાથે જ રાજ્યમાં જનતા દળ (એસ)-કોંગ્રેસ યુતિ સરકારની...

રશિયાની અનૌપચારિક મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરીને અનેકવિધ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં ઇન્ટરનેશનલ...

આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીના સેમિ-ફાઇનલ તરીકે ઓળખાવાતી કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો તો જાહેર થઇ ગયા છે, પરંતુ સરકાર કોણ રચશે તે મુદ્દે કોકડું...

ભારત અને નેપાળના સંબંધ કોઈ પરિભાષાથી નહીં, પણ ભાષા અને આસ્થાના બંધનથી જોડાયેલા છે. પાડોશી પહેલો એ નાતે ભારત માટે નેપાળ હંમેશા મુખ્ય પ્રાથમિકતા છે. નેપાળ વિના ભારતની આસ્થા અધૂરી છે અને અસ્તિત્વ પણ અધૂરું છે. ભારતના ધામ અને રામ પણ નેપાળ વિના અધૂરા...

રિટેલ સેક્ટરમાં નીચી કિંમતે ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે જગવિખ્યાત અમેરિકી જાયન્ટ વોલમાર્ટે ઇ-કોમર્સ સેક્ટરમાં વિશ્વનું સૌથી મોટું ‘શોપિંગ’ કર્યું છે....

યુકે સરકાર ઈંગ્લિશ ભાષાની કુશળતામાં બનાવટના ખોટા આરોપો સાથે હજારો વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડી જવા જણાવાયું હોવાના દાવાઓનો સામનો કરી રહી છે. પૂર્વ હોમ...

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મતદાનની તારીખ - ૧૨ મે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉષ્ણતામાનનો પારો ઊંચે ચઢી રહ્યો છે....

દેશની લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટી માટે ‘ન કોઈ જીતા, ન કોઈ હારા’ જેવો તાલ થયો છે. બ્રિટિશ રાજકારણમાં ત્રિશંકુની સ્થિતિ જોવાં મળી...

અંબાણી પરિવારમાં આ વર્ષે વધુ એક લગ્નની શરણાઇ ગૂંજશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા પિરામલ એન્ટરપ્રાઇઝના અજય પિરામલના પુત્ર આનંદ...



to the free, weekly Gujarat Samachar email newsletter