
અયોધ્યામાં બની રહેલા રામમંદિરની કામગીરી આગામી જૂનના બદલે સપ્ટેમ્બર 2025 સુધીમાં સંપૂર્ણ થશે એમ રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું...
નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે શ્રી રામ નવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતીની ઉજવણી પ્રસંગે શનિવાર - 5 એપ્રિલે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘પુરુષોત્તમ પ્રગતિ રે’નું આયોજન કરાયું છે. જેમાં બીએપીએસના બાળકો અને યુવાનો તેમની ભક્તિ - કળા અને આધ્યાત્મિક વિકાસની...
એશિયન કોમ્યુનિટી ઓફ નોર્થ લંડનની ઉદારતા અને સમર્પણની ભાવનાના પરિણામે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશા દ્વારા સેન્ટ લ્યૂક્સ હોસ્પીસ માટે 70,000 પાઉન્ડ જેટલી રકમ એકત્ર કરી શકાઈ હતી. હેરો અને બ્રેન્ટના લોકોની વૃદ્ધાવસ્થાની...
અયોધ્યામાં બની રહેલા રામમંદિરની કામગીરી આગામી જૂનના બદલે સપ્ટેમ્બર 2025 સુધીમાં સંપૂર્ણ થશે એમ રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું...
વિશ્વ ઉમિયાધામ-જાસપુર અમદાવાદ ખાતે દિવાળી-નૂતન વર્ષ નિમિત્તે સંસ્થાના હોદ્દેદારો, દાતાઓ, તમામ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવા તેમજ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ચેરિટી ઈનોકી દ્વારા 8 નવેમ્બરે પ્રતિષ્ઠિત હિલ્ટન લંડન સ્યોન પાર્ક ખાતે આયોજિત પ્રથમ લંડન કોર્પોરેટ દિવાળી બોલને નોંધપાત્ર સફળતા મળી હતી તેમજ ચિલ્ડ્રન્સ...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા 9 નવેમ્બરની રાત્રે રિવર થેમ્સ પર ભવ્ય ક્રૂઝ દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. કોમ્યુનિટીના સભ્યો અને મહેમાનોએ સંગીત, ડાન્સ...
સ્વિન્ડન હિન્દુ ટેમ્પલ અને કલ્ચરલ સેન્ટર દ્વારા બુધવાર 6 નવેમ્બરે યુકે પાર્લામેન્ટમાં ભવ્ય દિવાળી ઊજવણીના આયોજનથી ઈતિહાસ સર્જ્યો હતો. સાઉથ વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ...
વેલ્શ સરકાર અને ઓનરરી કોન્સ્યુલેટ ઓફ ઈન્ડિયા દ્વારા 7 નવેમ્બરે સ્વાનસી યુનિવર્સિટીના બે કેમ્પસના ધ ગ્રેટ હોલ ખાતે દિવાળીની ઊજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો...
એલ્સ્ટ્રી એન્ડ બોરહામવૂડ ટાઉન કાઉન્સિલ દ્વારા સૌપ્રથમ વખત એલમ હોલ એન્ડ મેનોર હાઉસ ખાતે દિવાળી ઈવેન્ટનું આયોજન કરતા કોમ્યુનિટીનું વાતાવરણ ઐતિહાસિક ઊજવણીના...
વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા ABPL પરિવારે ઉત્સવી માહોલને માણવા નિકટના મિત્રગણને તેમની હેરો ઓફિસ ખાતે આમંત્રિત કર્યા હતા. મહેમાનોમાં હેરોના ડેપ્યુટી...