બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.
યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રેન્ટ હિંદુ કાઉન્સિલ દ્વારા 17 ઓગસ્ટના રોજ ભારતના 78માં સ્વતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ચેરપર્સન નિર્મળાબહેન પટેલના નેતૃત્વમાં અને કમિટી...
કેન્યાસ્થિત વિવિધ સંસ્થાઓના આમંત્રણને માન આપી મિશન હેલ્થ-અમદાવાદ દ્વારા જુલાઈ 2024માં કેન્યાના નૈરોબી, એલ્ડોરેટ અને કીસુમુ ખાતે ‘વેલનેસ સેમિનાર’ તથા નિદાન...
જલારામ જ્યોત વીરપુર ધામ, સડબરી દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન ‘શિવ મહાપુરાણ કથા’ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અવેકનિંગ...
ઈન્ડિયન ડાયસ્પોરા ઈન ધ યુકે (IDUK) ગ્રૂપ દ્વારા સ્લાઉમાં ભારતીય ડાયસ્પોરાના નોંધપાત્ર અગ્રણીઓ સાથે ભારતના 78મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી...
ભારતીય હાઈકમિશન, લંડન દ્વારા ઈન્ડિયા હાઉસ ખાતે 14 ઓગસ્ટ, 2024ના રોજ ભારતના વિભાજનની યાતનાઓને દર્શાવતું તસવીરી પ્રદર્શન ‘પાર્ટિશન હોરર્સ રિમેમ્બરન્સ ડે’...
અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર સત્તાવારપણે ખુલ્લું મૂકાયા પછી પહેલી વખત કોમ્યુનિટી સાથે હૃદયંગમ જોડાણ સ્વરૂપે રવિવાર 18 ઓગસ્ટે રક્ષાબંધન પર્વની ઊજવણી કરવામાં...
બીએપીએસ સંસ્થાના વિદ્વાન મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતામાં યુકે, યુએસએ અને ભારતના વિદ્વાનો દ્વારા ‘અક્ષર-પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી’...
ન્હામ સ્થિત અનુપમ મિશન ખાતે ગુરુપૂર્ણિમા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોને સંબોધતા ગુરુહરિ સંત પ.પૂ. ભગવંત સાહેબજીએ...
પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે કાર્ડિફ સનાતન મંદિરમાં શિવ કથાનું આયોજન કરાયું હતું. સુરતના જાણીતા કથાકાર શ્રી ભરતભાઈ ભગત દ્વારા કરાયેલી કથામાં શિવ પુરાણ...