વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપના વાર્ષિક ચેરિટી ઈવેન્ટમાં 40,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ હતી. કોઈ પણ ક્રિકેટ ઈવેન્ટમાં તેના આરંભ પછી એકત્ર થયેલી આ સૌથી વધુ...

સમાજનિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે સરદારધામ જીપીબીએસ બિઝનેસ એક્સ્પો 2025નું પ્રિલોન્ચિંગ કરાયું હતું. સરદારધામ ખાતેના પ્રિલોન્ચિંગ કાર્યક્રમમાં...

છ ગામના સભ્યો દ્વારા 7 જુલાઇના રોજ બ્લ્યુ રૂમ મુંબઇ ગાર્ડન્સમાં પિકનિકનું આયોજન થયું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભારે વરસાદના...

વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિરે 20 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વિશેષ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લઇને યોગાસનથી તન-મનને...

વરિષ્ઠ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકાર બળવંત નાયકની અનેક અપ્રસિદ્ધ લેખસામગ્રીઓનું વિલાયતના સાહિત્યકાર વલ્લભ નાંઢા સંપાદિત પુસ્તકનું જાહેર લોકાર્પણ શનિવાર,...

કેન્ટન હેરોમાં આવેલા શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર (એસકેએસએસટી) ખાતે 18 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 75થી વધુ લોકો...

આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લી. દ્વારા ટેક્સેશન અને ઇન્વેસ્ટમેન્ટના વિષય પર યુકેમાં વિવિધ સ્થળોએ યોજાયેલા પ્રેઝન્ટેશનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો...

અમદાવાદ શહેરના મેજિસ્ટિક કોમ્પલેક્સમાં ટેરા સ્કીન એન્ડ એસ્થેટિક્સ કિલનિકનું ઉદ્ઘાટન કરતાં રાજકોટના સાંસદ પરષોત્તમભાઇ રુપાલાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter