હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

કુમકુમ મંદિરના 33મા પાટોત્સવની ઉજવણી

અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. 

ગેલેક્ષી શો લંડન અને પંકજ સોઢા પ્રસ્તુત ઇમ્તિયાઝ પટેલ અને આસીફ પટેલ નિર્મિત, મનોરંજન મેનિયા સર્જિત "બૈરી મારી બ્લડપ્રેશર" નાટક ભારતમાં બસો બાવીસ શો અને...

ભારતની આઝાદીના ૭૦ વર્ષ, ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૮ વર્ષ અને આપ સૌના પ્રાણપ્રિય ગુજરાત સમાચારની સ્થાપનાના ૪૬ વર્ષની ઉજવણી પ્રસંગે આગામી તા. ૫મી મે, ૨૯૧૮ના રોજ સંગત કોમ્યુનિટી સેન્ટર, ૨૮ સેનક્રોફ્ટ રોડ, હેરો ખાતે બપોરે ૩થી સાંજના ૬ દરમિયાન 'ઇંડિયા...

તા. ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ભક્તિ વેદાંત મેનોર (યુકે) મંદિરના પ્રમુખ પૂ. શ્રી શ્રુતિ ધર્મ દાસ બકિંગહામ પેલેસ ખાતે મહારાણી એલિઝાબેથ મળ્યા હતા અને કૃષ્ણા...

સાઉથ ઇસ્ટ જૈન એસોસીએશન દ્વારા તા. ૮-૪-૨૦૧૮ના રોજ ક્રોલી સનાતન મંદિર ખાતે પ્રભુ શ્રી મહાવીર સ્વામીનો જન્મ ઉત્સવ અનેરા આનંદથી બહોળા જનસમુદાયની ઉપસ્થિતિમાં...

ઈન્ડિયન એસોસિએશન ઓલ્ડહામ દ્વારા તેની સુવર્ણજયંતીની એક સપ્તાહની ભવ્ય ઉજવણીનું રવિવારે સમાપન થયું હતું. નોર્થ વેસ્ટમાં આવો આ સૌથી મોટો કાર્યક્રમ યોજાયો હતો....

BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. ઘનશ્યામચરણ સ્વામી તેમની નોર્થ અમેરિકાની મુલાકાત પહેલા શુક્રવાર તા. ૨૭ના રોજ લંડનની મુલાકાતે પધારી રહ્યા છે અને લંડનમાં સત્સંગનો...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ થાઈલેન્ડના બેંગકોકમાં વિચરણ કરી રહ્યા છે. બુધવાર તા.૧૧ એપ્રિલ સુધી...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન (નીસડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત) ઓર્ગન ડોનેશન માટે ઓપ્ટ આઉટ પ્રક્રિયા અમલી બનાવવા માટેના સીમાચિહ્નરૂપ બીલને સાંસદો દ્વારા...

જાણીતા અગ્રણી લાયન શ્રી સુમંતભાઇ દેસાઇ અને શ્રી અમૃતભાઇ દેસાઇના માતુશ્રી અને સંગત એડવાઇસ સેન્ટર, હેરોવિલ્ડના ટ્રસ્ટી અને જાણીતા સામાજીક અગ્રણી શ્રી કાંતિભાઇ...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ ઓસ્ટ્રેલિયામાં વિચરણ કરી રહ્યા છે. તેમણે તા. ૧૯થી ૨૨ માર્ચ ગોલ્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter