- 12 Apr 2016
* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા)ના પેરિવેલ ખાતે આવેલા મંદિરની સ્થાપના અને શુભારંભ કાર્યક્રમનું આયોજન ૨ વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે રવિવાર, ૧૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યું છે. સવારે ૯થી ૧૦ દરમિયાન ૩૯/૪૫, ઓલ્ડફિલ્ડ...