વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

યુવાન, ચિંતક, વિદ્વાન, સામાજિક સુધારક, સર્વધર્મ આદરવાદી અને સૂફીવાદની પ્રેમજ્યોતિ ભારતથી માંડીને દેશ-વિદેશમાં પ્રગટાવનાર ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી...

અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરમાં 10,000થી વધુ મુલાકાતી, ભાવિકોની ઉપસ્થિતિમાં સતત ત્રીજા વર્ષે દિવાળીની ભવ્ય ઉજવણ કરાઇ હતી.

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

સંગત સેન્ટર હેરોના સેનક્રોફ્ટ રોડ ખાતે આવેલ રજિસ્ટર્ડ ચેરિટી છે, જે હેરો અને આસપારના બરોમાં વસવાટ કરતા એશિયન અને અન્ય લઘુમતી સમુદાયોને મદદ કરે છે. તેઓ...

અમદાવાદમાં સાબરમતી નદીકિનારે ભાટ ગામે તૈયાર થનારા દેશના પ્રથમ ગૌમાતાના મંદિર સુરભિ શક્તિપીઠ ખાતે ભગવાન કૃષ્ણના અવતરણને 5252 વર્ષ નિમિત્તે કારતક સુદ પૂનમ...

કારતક સુદ એકાદશી - ચોથી નવેમ્બરના રોજ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના 221મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરાઇ હતી. 

સડબરી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ જ્યોત વિરપુરધામ ખાતે સોમવાર - 31 ઓક્ટોબરે પ.પૂ. જલારામ બાપાની 223મી જન્મજયંતીની ભારે ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter