વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

લંડનમાં એક ખાનગી સમારોહ ખાતે 23 નવેમ્બરના રોજ રાજકારણ, બિઝનેસ અને મીડિયા જગતના મહાનુભાવોની હાજરી મધ્યે નોર્ધન આયર્લેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર બેરોનેસ...

કોરોના મહામારી બાદ કેટલાક અને વિશેષ કરીને વૃદ્ધ લોકો મોંઘવારી, એકલતા, તણાવ, બેચેની અને હતાશાના સતત હુમલાનો સામનો કરી રહ્યાં છે. આ શિયાળામાં હેરો સ્થિત...

હાલની આર્થિક સ્થિતિમાં આપણા સ્થાનિક સમુદાયના ઘણા લોકો પોતાની જરૂરીયાતો પૂરી કરવામાં મૂંગે મોઢે મુશ્કેલી વેઠી રહ્યાં છે. ભૂખ્યાંને ભોજન અને જરૂરતમંદોને...

સેન્ટ્રલ લંડનની બિલ્ટમોર હોટેલ ખાતે 19 નવેમ્બર 2022ના રોજ અમે પેટ્રન્સ, સમર્થકો અને કલાકારો સહિતના ઉષ્માસભર સન્માનનિય મહેમાનોની સાથે ભવન વાર્ષિક દીવાળી...

વાયમન સોલિસીટર્સ દ્વારા 17 નવેમ્બર ગુરુવારે હેચ એન્ડમાં બ્લુ રૂમ ખાતે નેટવર્કિંગ ઇવેન્ટ ફેસ્ટિવ ડ્રિન્ક્સ યોજાયો હતો. આ શાનદાર મેળાવડામાં જાણીતી બેન્કો,...

જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે હાઉસ ઓફ કોમન્સમાં અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવી. કોવિડ મહામારીના કારણે...

વડતાલધામમાં રૂ. 225 કરોડના ખર્ચે નિર્માણ થનાર અલૌકિક અક્ષરભુવનના પાયાની પ્રથમ શિલા પ્રસ્થાપિત કરવામાં આવી છે. ચૂનો, રેતી, કપચી અને ક્વોરી ડસ્ટના મિશ્રણ...

સાધુ યજ્ઞપ્રિયદાસજીના નામ સાથેની એક વ્હોટ્સએપ યાદીમાં જણાવાયું છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી અને રવિવારે સવારથી સૌકોઈ...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઓગણજ સર્કલ પાસે સરદાર...

મહેર સમાજ અને યુગાન્ડાનો વર્ષોથી અતૂટ નાતો રહ્યો છે ત્યારે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા યુગાન્ડા સમિટનું આયોજન થયું હતું. ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ...



to the free, weekly Gujarat Samachar email newsletter