વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા હિમાલયના મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં 17 વર્ષથી સમર્પણ આશ્રમ-દાંડીમાં 45 દિવસીય ગહન ધ્યાનસાધનાનું અનુષ્ઠાન કરે છે. દર વર્ષની...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ખાતે શનિવાર 28 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 74મા ગણતંત્ર દિનને ઉજવવા સોસાયટીએ...

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા પ.પૂ. રામબાપાની સ્મૃતિમાં 12 ફેબ્રુઆરીન રોજ બપોરે 2.00 કલાકે મંદિર ખાતે શાંતિપાઠનું આયોજન થયું છે.

વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વે રાની તિવારી અને પરિવારના યજમાનપદે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે.

જ્ઞાન સંપ્રદાયના સપ્તમ કુવેરાચાર્ય અવિચાલદાસજી મહારાજની પ્રેરણાથી ચતુર્થ દિવસીય પરમગુરુ સાર્ધદ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 25 જાન્યુઆરીએ વિરાટ...

ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વૈદિક ઉપાસના-સંદેશના પ્રવર્તન માટે, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી...



to the free, weekly Gujarat Samachar email newsletter