આનંદપ્રિયદાસજી સ્વામીની ત્રીજી અંતર્ધાન તિથિની કુમકુમ આનંદધામમાં ઉજવણી

અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ આનંદપ્રિયદાસજી સ્વામી ત્રીજી અંતર્ધાન તિથિએ કુમકુમ આનંદધામ ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની 115થી વધુ પારાયણ કરાઇ...

બોલ્ટનના ઘનશ્યામભાઇ વેકરિયાની પાંચ દસકાની સમાજસેવાનું સન્માન

કચ્છના બળદીયા ગામના વતની અને હાલ બોલ્ટનમાં વસતા ઘનશ્યામભાઇ હિરજીભાઇ વેકરિયાને 50 વર્ષની સામાજિક સેવાઓના પ્રદાન બદલ એવોર્ડથી સન્માનતા મેયર એન્ડ્ર્યુ મોર્થન. 

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. તેઓ રવિવારે સવારે કણાદ (સુરત) ખાતે યોજાયેલી રવિ સત્સંગ સભામાં ઉપસ્થિત રહ્યા...

સાઉથ લંડન ખાતે ૩૩, બાલમ હાઇ રોડ પર વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. (VYO) સંચાલિત એકમાત્ર શ્રીનાથજી હવેલી (રાધા કૃષ્ણ મંદિર શ્યામા માતા આશ્રમ)ખાતે રવિવાર,...

આજે વાત કરીએ આપણા માદરે વતનની એક અત્યંત પ્રાણવાન સંસ્થાની. વર્ષ 1895માં ‘૨૭ ગામ પાટીદાર પંચ’ની સ્થાપના થઇ. બંધારણીય સ્વરૂપમાં આ સંસ્થા 1987માં ‘શ્રી ચરોતર...

વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. VYO દ્વારા તા. ૪ માર્ચ, શુક્રવારે સાંજે શ્રી વલ્લભનિધી ટ્સ્ટના નેજા હેઠળ ઇલીંગ રોડ, વેમ્બલીના શ્રી સનાતન મંદિરના બેન્કવેટીંગ...

યુક્રેન પર રશિયાએ આક્રમણ કરતાં સેંકડો - હજારો લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પડોશના દેશોમાં આશ્રય લેવા માટે ભાગી રહ્યા છે. તેમાં હજારો ભારતીય નાગરિકો અને...

બ્રિટનમાં વર્ષોથી ગીતા ફાઉન્ડેશનના નામે એક અભિનવ યજ્ઞ ચાલુ છે. વ્યવસાયે શિક્ષક પણ આજન્મ સમાજસેવક પરમપૂજ્ય સ્વ. બાલમુકુંદ પરીખ એટલે કે પરીખ સાહેબ દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter