આનંદપ્રિયદાસજી સ્વામીની ત્રીજી અંતર્ધાન તિથિની કુમકુમ આનંદધામમાં ઉજવણી

અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ આનંદપ્રિયદાસજી સ્વામી ત્રીજી અંતર્ધાન તિથિએ કુમકુમ આનંદધામ ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની 115થી વધુ પારાયણ કરાઇ...

બોલ્ટનના ઘનશ્યામભાઇ વેકરિયાની પાંચ દસકાની સમાજસેવાનું સન્માન

કચ્છના બળદીયા ગામના વતની અને હાલ બોલ્ટનમાં વસતા ઘનશ્યામભાઇ હિરજીભાઇ વેકરિયાને 50 વર્ષની સામાજિક સેવાઓના પ્રદાન બદલ એવોર્ડથી સન્માનતા મેયર એન્ડ્ર્યુ મોર્થન. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રહ્માકુમારી સંસ્થાના આબુરોડ આંતરાષ્ટ્રીય મુખ્યાલય ખાતે આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફના અભિયાનની વર્ચ્યુઅલ...

ગઈ ૧૫ જાન્યુઆરીને શનિવારે ઓસ્ટ્રેલિયાના પાટનગર કેનબેરામાં નવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરનો શિલાન્યાસ મહોત્સવ યોજાયો હતો. તેમાં...

ભારતની આઝાદીના ૭૫મા વર્ષમાં આપણી બહુસ્તરીય સ્વાતંત્રની ચળવળમાં સુભાષચંદ્ર બોઝ સૌથી મહત્ત્વના નેતા રહ્યા છે. ભારતને આઝાદ કરાવવા માટે અહિંસા અને સત્યાગ્રહને...

• બ્રહ્માકુમારીઝ UK દ્વારા ઓનલાઈન કાર્યક્રમ  શું આપ જાણો છો કે સૃષ્ટિ પર સર્વ પ્રથમ મનુષ્ય - આદિ દેવ - કોણ હતા ? એમની રચના કેવી રીતે થઇ અને એમણે શું કાર્ય કર્યું ? આ બાબતે વિશ્વના અનેક ધર્મોમાં અલગ અલગ માન્યતાઓ છે. અનેક માન્યતાઓ વચ્ચે સત્ય શું...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના...

૧૭ જાન્યુઆરીએ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા તેની પ્રથમ માસિક...

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ...

લંડન તરફ જતાં A40 પર આવેલા અનુપમ મિશન, The Lea, Western Avenue, Denham UB9 4NAના પ્રવેશ પાસે સાઈન બોર્ડ ન હોવાથી ઘણાં હરિભક્તો અને મુલાકાતીઓ ત્યાંથી પ્રવેશવાનું...

• સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા ઝૂમ (Meeting ID: 813 6151 3846 Passcode: 220122) ના માધ્યમથી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણીનું તા.૨૨.૧.૨૨ને રવિવારે બપોરે ૪ વાગે (ભારત રાત્રે ૯.૩૦) વાગે આયોજન કરાયું છે.

યુનાઈટેડ આરબ અમીરાત એટલે કે યુએઈના પાટનગર અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર આકાર લઈ રહ્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય ૨૦૨૩ના અંતમાં પૂર્ણ થશે. તે યુએઈમાં સૌથી...



to the free, weekly Gujarat Samachar email newsletter