LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કેમ્પ

એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા બાળકો માટે યોજાયું લક્ષ્મીપૂજન

ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના...

• નહેરૂ સેન્ટર, લંડનસહર્ષ યોજે છે, વાર્તાલાપ, શુક્રવાર તા.૨૧ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ બપોરના ૧૨ વાગે.વિષય: ઘર્ષણોનો ઉદય કેમ થાય છે : મહાભારતના પાનેથી..વક્તા: જાણીતા કલાકાર, દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રીન રાઇટર, ભારતીય લોકસભાના પૂર્વ સભ્ય શ્રી નીતીશ ભારદ્વાજ .આપ...

• અનુપમ મિશન યુકે દ્વારા પાંચમો વાર્ષિક પાટોત્સવ અને સમૂહ શ્રાવણમાસ મહાપૂજાનું તા.૧૬.૦૮.૨૦ને રવિવારે સવારે ૧૧ વાગે (યુકે ટાઈમ) ઓનલાઈન આયોજન કરાયું છે. મહાપૂજામાં ભાગ લેવા https://anoopammission.my.webex.com/meet/hswami લીંક પર ક્લિક કરીને અને...

BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩જી ઓગસ્ટને સોમવારે આવી રહેલા રક્ષાબંધન પર્વ અંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે...

• બ્રિટિશ ઈન્ડિયન જ્યૂઈશ એસોસિએશન (અગાઉનું ઈન્ડિયન જ્યૂઈશ એસોસિએશન) દ્વારા તા.૨૩.૦૭.૨૦૨૦ને ગુરુવારે બપોરે ૧ વાગે લંચ ટાઈમ ઝૂમ ઈવેન્ટ્ ‘બેગલ્સ એન્ડ સમોસાસ’ નવી સિરીઝ શરૂ થશે. તેમાં મુખ્ય અતિથિ તરીકે લોર્ડ ડોલર પોપટ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ...

થોડા દિવસ અગાઉ અમે ટ્વીટ કર્યું હતું કે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશું. આખરે તે ઘડી આવી પહોંચી છે. આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

ધામેચા કુટુંબના દિવંગત પૂણ્યાત્માઓ-દિવંગત જયંતિભાઇ, દિવંગત ખોડીદાસભાઇ તથા દિવંગત વીશા

બ્રિટનના વિખ્યાત ઉદ્યોગપતિ અને ઉદારમના શ્રેષ્ઠી ધામેચા પરિવાર દ્વારા દિવંગત પિતૃઓના પૂણ્યાત્માના સ્મરણાર્થે શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ ખાતે ૨૮ જૂન, રવિવારથી...

ધર્મના નામે ચાલતા ધતિંગ સામે સામે અવાજ ઉઠાવનાર પંકજ ત્રિવેદીને અંજલિ આપવા સોમવારે લંડનમાં ઓનલાઇન પ્રાર્થનાસભા યોજાઇ હતી. આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરનાર...

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે ચૈત્ર નવરાત્રી દરમીયાન તા.૨૫ માર્ચથી બીજી એપ્રિલ સુધી યોજાનાર સંધ્યાકાળનાં ભજન -કિર્તન...



to the free, weekly Gujarat Samachar email newsletter