LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કેમ્પ

એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા બાળકો માટે યોજાયું લક્ષ્મીપૂજન

ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના...

• સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા શક્તિ ગ્રૂપ ૨૦૧૯ના બેન્ડ સાથે નવરાત્રિ ૨૦૧૯નું તા.૨૯.૯.૧૯ને રવિવારથી તા.૯.૧૦.૧૯ને બુધવાર સુધી સાંજે ૭.૩૦થી સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, J/W ધ એવન્યુ, વેમ્બલી HA9 9PE ખાતે આયોજન કરાયું છે. શરદપૂનમના...

કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી (KPCS) એ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કાશ્મીરી હિન્દુ પંડિતોના સામૂહિક સંહાર અને હિજરતની ૩૦મી વર્ષગાંઠને ૧૪ સપ્ટેમ્બરે ‘બલિદાન...

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, ગીતા ફાઉન્ડેશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા ટેવિસ્ટોક સ્ક્વેરથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધી ગાંધી પદયાત્રાનું આયોજન કરાયું છે. ભારતના હાઈ કમિશનર શ્રીમતી...

આ વર્ષ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ હોવાથી સમગ્ર યુકેમાં સંખ્યાબંધ કાર્યક્રમો યોજાશે. દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી બીજી ઓક્ટોબરને બુધવારે લંડનના...

ગુજરાત હિંદુ સોસાયટી (GHS) દ્વારા ૨ થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન દસ દિવસના ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લાં દિવસે એટલે કે ૧૨મીએ ભગવાન ગણેશજીની...

વિશ્વભરમાં મહાત્મા ગાંધી તરીકે પ્રખ્યાત મોહનદાસ કરમચંદ ગાંધીની ૧૫૦મી જન્મજયંતી (બીજી ઓક્ટોબર ૨૦૧૯)ની ઉજવણીના થોડાં દિવસ અગાઉ જ તેમના અહિંસા અને સત્યના સંદેશની અનંત પ્રસ્તુતતા વિશેની ચર્ચા કરવા ગાંધીજીથી પ્રેરિત અગ્રણી વિચારકો અને કર્મશીલો ૨૭...

જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી ૧૯૯૦માં કાશ્મીરી હિન્દુ પંડિતોની સામૂહિક હિજરત થઈ તે પછી તેમની દુર્દશા પર પ્રકાશ પાથરવા બે બ્રિટિશ ભારતીયો પ્રયાસ કરી રહ્યા...

• કરમસદ સમાજ યુકે દ્વારા ૪૮મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું તા.૧૫.૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. બપોરે ૨.૩૦ વાગે મીટ એન્ડ ગ્રીટ, ૪ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજની પ્રવૃત્તિઓનો અહેવાલ...

અગાઉ ૧૮૮૬માં ત્રણ અઠવાડિયાની દરિયાઈ સફર બાદ ઈંગ્લેન્ડ પહોંચેલી પારસી ટીમ શેફિલ્ડના પ્રવાસ દરમિયાન તેની પ્રથમ મેચ અર્લ ઓફ શેફિલ્ડ્સ ઈલેવન સામે રમી હતી. તે...

પ. પૂ. પ્રમુખ સ્વામીએ નીસડન ટેમ્પલ તરીકે જાણીતા બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનનું ૨૦ ઓગસ્ટ, ૧૯૯૫ના રોજ ઉદઘાટન કર્યું હતું. છેલ્લાં ૨૪ વર્ષ દરમિયાન...



to the free, weekly Gujarat Samachar email newsletter